GAUJRT NEWS

ચાના ઉત્પાદનમાં જંતુનાશક દવાનો ઉપયોગ થતા વિદેશના લોકોએ ભારતીય ચા પરત કરી એક સમય ભારતની ચા સમગ્ર વિશ્વમાં આગવી છાપ ધરાવતી હતી અને લોકો ભારતની ચાની…

સૌથી વધુ ડાંગ જિલ્લાનું 95.51 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ: 2022માં ધો.12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ નોંધાયું હતું સુબીર, છાપી અને…

ગોડાઉનની બાજુમાં આવારતત્વોએ કચરાનો ઢગલો સળગાવતા સર્જાઈ દુર્ઘટના: દસ ફાયર ફાઇટર ઘટના સ્થળ પર: લાખોની મત્તા બળીને ખાક રાજકોટના ગીચ વિસ્તાર એવા મોટી ટાકી ચોક પાસે…

આજી-1માં 5 જુલાઇ સુધી, ન્યારી-1માં 31 જુલાઇ સુધી અને ભાદરમાં 15 ઓગષ્ટ સુધી ચાલે તેટલું પાણી: હવે નર્મદાનું નીર ઓછું મળશે તો પણ પાણીની રામાયણ સર્જાશે…

રાજકોટના 2 હજાર સહિત સૌરાષ્ટ્રના 15 હજાર જેટલા કર્મીઓ 9 જૂનથી વિવિધ આંદોલનના કાર્યક્રમો આપશે: ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન, રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ અને એસ.ટી.…

પુજારા પ્લોટમાં વોંકળાની રીટાઇનિંગ વોલ તથા બોક્સ ગટર અને લેંગ લાઇબ્રેરીની રીનોવેશનની કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા શહેરમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ…

ભાજપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત મેયર બંગલા ખાતે બેઠક યોજાઈ પ્રદેશ ભાજપની યોજના અનુસાર આગામી વિધાનસભા ચૂંટણી અતંર્ગત પ્રદેશ ધ્વારા નિશ્ર્ચિત કરેલા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત શહેર…

આજે ‘મિલે સૂર મેરા તુમ્હારા…’ મર્મસભર વકતવ્યથી પૂ.અપૂર્વમુનિ સ્વામી પારિવારિક મૂલ્યોનું અમુલ્ય માર્ગદર્શન પાઠવશે માનવ ઉત્કર્ષ મહોત્સવના દ્વિતીય દિવસે ઇઅઙજ સંસ્થાના તેજસ્વી અને ઓજસ્વી મોટીવેશનલ સ્પીકર…

જિલ્લા પંચાયતના આખા વર્ષના બજેટ  રૂ.28,16 કરોડમાંથી રૂ.2.40 કરોડ આંગણવાડી માટે ફાળવાયા છતા છેલ્લા બે વર્ષથી જૈસેથે સ્થિતિ: ત્વરીત પગલા ઝંખતી આંગણવાડીઓ પ્રત્યે ઉદાસીનતા સામે વાલીઓમાં…

ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન નીચે ગૌમાતાનું દૂધ અમૃત સમાન વિષય પર વેબીનાર યોજાયુંં ગ્લોબલ ક્ધટેડરેશન ઓફ કાઉ બેઝડ ઈન્ડસ્ટ્રીઝ (ૠઈઈ), ઈંઈઅછ – ઈઈંછઈ અને ગઉછા અને…