GAUJRT NEWS

165364 suicide

સગાઇ તોડી નાખતા જેનો ખાર રાખી ત્રાસ આપતા ઝેર પી જીવન ટુંકાવી લીધું: મરવા મજબુરનો નોંધાતો ગુનો દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયાના શકિતનગરના નુતનનગર સોસાયટીમાં રહેતી યુવતિને…

PMએ કહ્યું બે વખત ભલે વડાપ્રધાન બન્યાં, હજી કામ કરવું છે 2024માં પણ મોદી જ વડાપ્રધાનપદના ઉમેદવાર હશે તે સ્પષ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતના ભરૂચમાં…

એ-ગ્રુપમાં પાસ થનારા વિદ્યાર્થીઓ ઘટ્યા, ઇજનેરીમાં 40 હજારથી વધુ સીટ ખાલી રહેશે !!! ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝીક્સ-કેમેસ્ટ્રીમાં નાપાસ થયા હતાં. આ બંને વિષયમાં…

BJP 01.jpg

વિધાનસભાની ચુંટણી નજીકમાં છે ત્યારે પ્રભારી મંત્રીઓ અને ધારાસભ્યોને શકય તેટલા પ્રવાસ ખેડવા સુચના: મતદારો સુધી સરકારની યોજનાઓ પહોચાડવા પણ તાકીદ ગુજરાતમાં ફરી સત્તા સુખ મેળવવા…

સતત બીજી દિવસે સુરેન્દ્રનગર 46 ડીગ્રી સાથે અગન ભઠ્ઠીમાં શેકાયું: રાજકોટમાં પણ રેકોર્ડ બ્રેક તાપ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે. આકાશમાંથી રિતસર…

 ઘરેલુ હિંસાની ઘટના બને કે ન બને તેમ છતાં પણ પત્નીને સાસરિયાના સહિયારા પરિવારમાં રહેવાનો હક:સુપ્રીમ  ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાના હિતની રક્ષા કરતા એક મહત્વપૂર્ણ…

રશિયા- યુક્રેન બન્ને દેશો હવે યુદ્ધના પરિણામની રાહમાં, ઝેલેન્સકીની બેઠકની પહેલ બાદ હવે પુતીનના નિવેદનની જોવાતી રાહ  યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેઓ રશિયન…

કમલેશ મિરાણી, કશ્યપ શુકલ, ભાનુબેન બાબરીયા સહીતના અગ્રણીઓએ સમુહઆર તીનો લાભ લીધો ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષા સી.આર . પાટીલના આદેશ અને પ્રદેશ અનુ.જાતિ મોર ચાના અધ્યક્ષા…

હરિપ્રસાદ સ્વામીજીના પ્રાગટ્યદિનની હરિધામમાં ભાવસભર ઉજવણી  પ્રેમસ્વરૂપ સ્વામીની પૂજનવિધિ વિવિધ પરંપરાના સંતોની ઉપસ્થિતિ:સાંજે મહોત્સવમાં પચાસ હજારથી વધુ ભક્તો ઉમટ્યા: હરિપ્રસાદ સ્વામીની સ્મૃતિમાં નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળાને…

પદાધિકારીમાં આવડત અને કામ કરવાની લગન હોય તો બ્યૂરોક્રેટ્સ તેને મદદરૂપ થાય જ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સરળ, ઇમાનદાર અને સાલસ, તેઓ પ્રજાના કામ માટે દિવસ-રાત…