GAUJRT NEWS

તમામ શ્રેણીના અપેક્ષીત કાર્યકરોને કારોબારીમાં ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીનો અનુરોધ શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, મહામંત્રી જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુ2ની એક…

યુનિવર્સિટીના 56માં સ્થાપના દિનના કાર્યક્રમમાં રાજદીપસિંહ જાડેજાનો અનોખો વિરોધ: 6 વિરૂધ્ધ ગુનો નોંધાયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56માં સ્થાપન દિનના ચાલુ કાર્યક્રમમાં કોંગી સેનેટ સભ્ય ડો.રાજદીપસિંહ જાડેજાએ સ્ટેજ…

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે 8 વર્ષમાં 800થી વધુ યોજના,જાહેરાતો, નિર્ણયો અને કાર્યો સાકાર કર્યા: રાજુભાઈ ધ્રુવ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વવાળી ભાજપ સરકારનાં 26 મેના રોજ…

વર્ષ 2015માં સ્થાપિત કરાયેલા એસ્ટ્રોસેટ નામના દૂરબીને સમગ્ર ઘટના કરી કેદ એસ્ટ્રોસેટ એ વર્ષ 2015થી અવકાશમાં ભારતના પ્રથમ ખગોળશાસ્ત્ર મિશનનું દૂરબીન છે જે અવકાશી ઘટનાઓ પર…

બી 12ની ઉણપથી પેટમાં દુ:ખાવો, મેમરી લોસ, હૃદયના ધબકારા વધવા અને શ્વાસ લેવામાં તકલીફ સહિતની સમસ્યાઓ ઊભી થતી હોય છે લોકો સ્વસ્થ રહે તે માટે કુદરતે…

આતંકીઓ બીજા વિશ્વયુદ્ધ સમયે વિકસિત થયેલા સ્ટીકી બોમ્બથી હુમલો કરવાની ફિરાકમાં અમરનાથ યાત્રા અંગે આતંકવાદી સંગઠન ધ રેઝીસ્ટેન્સ ફ્રન્ટ (ટીઆરએફ)એ એક ધમકીભર્યો પત્ર લખ્યો છે. પત્રમાં…

રસાયણ, ભૌતિક, ઝેર શાસ્ત્ર, ડોક્યુમેન્ટ સહિતના વિશ્લેષણમાં રાજકોટની કચેરી માહેર સૌરાષ્ટ્રભરની ગૌ માંસ પરીક્ષણ મોબાઈલ વેન રાજકોટ એકમના તાબા હેઠળ!! હવેનો સમય ટેક્નિકલ અને ડિજિટલ બનતો…

copy of bjp

12થી 14 જૂન વિસ્તારકો અલગ-અલગ બૂથની મૂલાકાત લેશે: મોદી સરકારને આઠ વર્ષ પૂર્ણ થતા પખવાડીયું સેવા અભિયાન ચલાવશે સત્તાધારી પક્ષ ભાજપ રાજયમાં ફરી પૂર્ણ બહુમત સાથે…

પ્રિ-મોનસુન એકિટવિટીનો આરંભ માછમારોને દરિયો ન ખેડવા તાકીદ: ગરમીનું જોર ઘટયું: પરસેવે રેબઝેબ કરી દેતો બફારો સૌરાષ્ટ-કચ્છ સહિત સમગ્ર રાજયમાં હવે પ્રિ મોનસુન એકિટવીટી શરુ થઇ…

Congress

કેસર કેરીના પાકનું વળતર ચૂકવવાની માંગ સાથે જો રાજય સરકાર માંગણી નહીં સ્વીકારે તો  આંદોલન વધુ ઉગ્ર બને તેવી શકયતા તાલાલા તાલુકાના 45 ગામોના ખેડૂતોએ નાશ…