GAUJRT NEWS

મોડી સાંજ સુધી બેઠકનો ધમધમાટ ચાલુ રહેશે: સંગઠનને વધુ મજબૂત બનાવવા પર મૂકાયો ભાર ગુજરાતમાં છેલ્લા ર7 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ આ વખતે વિધાનસભાની ચુંટણીને ખુબ…

ભારતીય ભાષામાં ઈનામ મેળવનાર આ પહેલી નવલકથા હિન્દી લેખિકા ગીતાંજલિ શ્રીને તેમની નવલકથા ‘રેત સમાધિ’ (ટોમ્બ ઓફ સેન્ડ) માટે અત્યંત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ એનાયત કરવામાં…

યુનોના 17 વિકાસલક્ષ્યની પ્રાપ્તિ માટે ગૌ સંસ્કૃતિ અનિવાર્ય: ડો.વલ્લભભાઇ કથીરીયા રામ રાજ્ય એટલે કલ્યાણ રાજ્ય યાને કે સુરાજય. સાચુ સ્વરાજ ! જયાં રાજા – પ્રજા સહિત…

નરેન્દ્રભાઈ  મોદીને સૌરાષ્ટ્રની ધરતી પર  અંતર ના ઉમળકા સાથે આવકારતા રાજુભાઇ ધ્રુવ ભારતના  પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તેઓ…

ઇરાનથી દુબઈ બાદ મુન્દ્રા આવેલા ક્ધટેનરમાં મીઠાના નામે ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ નિષ્ફળ કચ્છના મુન્દ્રા પોર્ટ પર આયાત થયેલા અને સીડબ્લ્યુસીમાં રાખેલા ઈરાનના ક્ધટેનરમાં ડ્રગ્સ હોવાની બાતમીના…

 દરોડા પાછળ જવાબદાર પરિબળ શું ? : કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નિયમ ભંગ કે હવાલા કૌભાંડ ?  એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટે મહારાષ્‍ટ્રના પરિવહન મંત્રી અને શિવસેના નેતા અનિલ પરબના…

ધારા ધોરણ કરતા ફેટનું પ્રમાણ ઓછું હોવાનું પરિક્ષણમાં ખૂલ્યું: માવા-મલાઇ કેન્ડી, કેરીનો રસ, ભેંસનું દૂધ અને મિક્સ દૂધના સેમ્પલ લેવાયાં સંપૂર્ણ આહાર ગણાતું દૂધ બેફામ ભેળસેળના…

ટીમ કેસરીયાને નીતીન ભારદ્વાજ, ડો. પ્રદિપ ડવ, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, સુરેન્દ્રસિંંહ વાળા સહિતના નેતાઓનું માર્ગદર્શન ભાર તીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ પ્રદેશકક્ષાએ યોજાયેલ કારોબારી બેઠક…

ચાર્જમા 30 થી 40% જેટલી રાહત થતી હોવાનો હોસ્પિટલ તંત્રનો દાવો ખોડખાપણ  ,સારંણ ગાંઠ, પથરી, લીવર, કિડની, ગર્ભાશય, પ્રોસ્ટેટ, પેટ આંતરડા, કલર ડોપ્લરની સોનોગ્રાફી નિયમિત રાહત…

ચુનારાવાડમાં બે પરિવાર બાખડયા: માલધારી સોસાયટીમાં પૈસાની લેતી – દેતી મામલે યુવાનને લમઘાર્યો માંડાડુંગરમાં બહેનના ઘર કંકાશમાં સમાધાન કરવા ગયેલા ભાઈ પર પણ હુમલો શહેરમાં એક…