garment

સુરત આપબળે કપડા ઉદ્યોગના વિકાસનું મોડલ બન્યું છે: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ

તા.14 થી 17 ફેબ્રુઆરી  દરમિયાન નવી દિલ્હી ખાતે ભારત ટેકસ-2025- ગ્લોબલ ટેકસટાઈલ એક્ષ્પો યોજાશે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં અને કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને…