Ganesh Mohotsav

DSC 0195 scaled

ગણપતિ આયો દાદા રીધી સીધી લાયો…. રાજ્યભરમાં ગણેશ ઉત્સવની ધરામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રંગીલા રાજકોટમાં પણ દુંદાળા દેવને આવકારવા કરા માર તૈયારીઓ ચાલી છે…