Ganesh Chaturthi

lord ganesh 1527854697

આઠેય દિશાના સ્વામી-ગણપતિ પ્રથમ ઓમનું રટણ કર્યા વિના કોઈ મંત્રો સિધ્ધ થતા નથી શ્રી ગણેશ એટલે ? ગણેશ-ગણ-સમુહ-દેવતાઓનાં ઈશ-સ્વામી એટલે, ગણેશ ગણનો અર્થ પાલન કર્તા પણ…

f88b1712a16b44d8a609744f03861556

ભગવાન ગણેશનું મોટું હાથી વડા જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે શાણપણ, સમજ અને ભેદભાવપૂર્ણ બુદ્ધિનું પ્રતીક છે. વિશાળ મોં એ વિશ્વમાં જીવન માણવાની પ્રાકૃતિક માનવ ઇચ્છાને…

lord ganesh 1527854697

આવતીકાલથી શુભ હસ્ત નક્ષત્રમાં ગણપતિ ઉત્સવનો પ્રારંભ થનાર છે. કાલથી ૧૧ દિવસ ભકતો પોતાના ઘરોમાં જ દાદાનું સ્થાપન કરી દરરોજ સવાર-સાંજ આરતી, પૂજન અર્ચન કરશે. કાલે…

g1

આચાર્યોના મતે ગણેશની માટીની પ્રતિમા, સોપારી અને કાગળમાં ગણેશનું ચિત્ર દોરી આ ત્રણ પ્રકારે ગણેશ સ્થાપન થઈ શકે ખરૂ… શનિવારે ગણેશ ચતુર્થી મહાઉત્સવ ભાદરવા શુદ ચોથ…

25 3

સખી મંડળની બહેનોને મળ્યો રોજગારીનો નવો વિકલ્પ ભારતીય સંસ્કૃતિમાં ગાયના છાણ અને ગૌમૂત્રનું ધાર્મિક અને આયુર્વેદિક  દ્રષ્ટિએ અનેરું મહત્વ છે. આ ઉપરાંત ગાયનું દૂધ અને અન્ય…

25 2

ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ તહેવાર દેશભરમાં ધામધુમથી ઉજવાય છે. ૧૦ દિવસ ચાલતા આ તહેવારનો પ્રારંભ શનિવારથી થશે. લોકો ઘરે ગણેશ સ્થાપના કરશે.…

v5B

શેઠનગર માં ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતુ મહોત્સવ અંતર્ગત અબતક સાથેની વાતચીત દરમિયાન દિગ્વીજયસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે અમારા સીતારામ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી…

ganu1

બેન્ડવાજા, ડી.જે.ના તાલે આજે સૌરાષ્ટ્રભરમાં વિવિધ પંડાલોના ગણપતિને વિદાય: કયાંક રાસ ગરબા તો કયાંક મહાપ્રસાદના આયોજન સાથે મહોત્સવની પુર્ણાહુતિ આજે ગણેશજીની વિદાયનો દિવસ છે. જે આસ્થા…

welcoming-lord-ganesha

શેરી અને ચોક  ગુંજશે હવે, એક જ નાદ ગણપતિ બાપા મોરિયા ઢોલને ધૂનથી થાય સ્વાગત ત્યારે જ્યારે આવશે ગણપતિજી ક્યાંક સ્થાપના થશે નાના સ્વરૂપમાં ક્યાંક થશે…