પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના મામલે દિલ્લી હજુ દૂર ગુજરાતનાં ગામડાઓમાં ઘરનાં ઘરનું સપનું સાકાર થતા હજુ વર્ષો નીકળી જશે. જી હા, હજુ દિલ્લી દૂર છે. ગુજરાત…
gandhinagar
દેશના વિકાસ અને વૃધ્ધી અર્થે મોદી સરકારની જેમ રૂપાણી સરકાર પણ અગ્રેસર છે. રાજયમાં વધુ સાત મેડીકલ કોલેજો ઉભી કરવાના પ્રસ્તાવને સરકારે મંજૂરી આપી દીધી છે.…
મોટી બાંધકામ સાઈટ ઉપર જઈને શ્રમિકોને ભોજન આપવા વિચારણા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહિલાઓને અપાશે રોજગારી વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તે પૂર્વે સરકાર વિવિધ વર્ગ માટે…
1992 બેચના પૂર્વ આઇપીએસ રાહુલ શર્માએ ફેબ્રુઆરી 2015માં રાજીનામુ આપી વકીલાત શરુ કરી હતી.રાહુલ શર્માએ પોતાના જ ફેસબુક પેજ પર લખ્યું છે કે તેમના રાજકીય પક્ષનું…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ગાંધીનગર ખાતે રાજ્યની ફી નિર્ધારણ માટે બેઠક યોજેલી હતી. ફી નિર્ધારણ સંદર્ભે રાજ્યની તમામ શાળાઓ દ્વારા કાયદાની જોગવાઇ અનુસાર કરાયેલી કાર્યવાહી સંદર્ભે…
ડેડીયાપાડાી ભાડભૂત સુધીના ૨૦૦ કિમીના કિનારા વિસ્તારોમાં મુખ્યપ્રધાન ફરશે ગાંધીનગર પર્યાવરણની જાળવણી અને ગંગા શુદ્ધિકરણની જેમ નર્મદા નદીની સ્વચ્છતા તા તેના કિનારા વિસ્તારમાં વધુને વધુ વૃક્ષોનું…
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકની ૨૨મી વાર્ષિક બેઠકનો દબદબાભેર પ્રારંભ થઈ ચૂકયો છે. આ બેઠક ૨૫મી સુધી ચાલનાર છે. આજરોજ વડાપ્રધાન મોદીએ બેઠકનું ઉદઘાટન…
આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની તા.૨૬મી સુધી ચાલનારી બેઠકમાં આજે મુખ્યમંત્રીની ઉપસ્િિત: વિકાસશીલ આફ્રિકામાં ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઈલ, એગ્રીકલ્ચર પ્રોડક્ટસ તા સિરામીક, પ્લાસ્ટિક, મસાલા, ખેતીના સાધનો અને ઓટો પાર્ટ્સનું વીશાળ…
પાટનગર ગાંધીનગર સ્થિતટાઉન હોલ ખાતે આજે યોજાયેલા ચેક વિતરણ સમારોહમાં રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા વિકાસ કામો માટે રાજકોટ મહાપાલિકાની રૂ.૫૬.૩૧ કરોડની ગ્રાન્ટનો ચેક ફાળવવામાં…
જીએસટી ઉપરાંત મનોરંજન કર અને વેટની જોગવાઇમાં ફેરફાર કરતા બે બિલ પણ રજુ: ઈંધણ અને દા‚ના વેરાને બાદ કરતા તમામ ચીજવસ્તુ જીએસટીમાં આવરી લેવાશે ગુડ્ઝ એન્ડ…