આજે ગાંધીનગર ખાતે GSTને લઈને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. રાજ્યમાં GSTના અમલને લઈને રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. મુખ્ય મંત્રીએ જણાવ્યું કે…
gandhinagar
આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે બિન અનામત આયોગની રચનાને મંજૂરી આપી દીધી છે. આ આયોગને ‘બિનઅનામત શૈક્ષણિક વિકાસ નિગમ’ નામ આપવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન…
ભાજપના તમામ મોરચા સાથે બેઠક: ગૌરવ વિકાસ યાત્રાની ‚પરેખાને આખરી ઓપ આપશે અમિત શાહ વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ સૌરાષ્ટ્રના…
મુખ્યમંત્રી વિજયભાઇએ શિક્ષક દિને ગુ‚જનોનો સમાજ ઘડતરમાં ઋણ સ્વીકાર કરતા શિક્ષણ કલ્યાણ નિધીમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. ગાંધીનગરની શાળાના બાળકોને મુખ્યમંત્રી નિવાસસ્થાને આ ફાળો અપાયો…
કુદરતે તો કર્યુ હવે આપણું કામ શરૂ થાય છે: બનાસકાંઠાને પુન:ધબકતું કરવા સરકાર કોઇ કચાશ નહીં રાખે: વિજયભાઇ બનાસકાંઠામાં ભારે વરસાદે તબાહી મચાવતા અનેક વિસ્તારો હજુ…
રાજ્ય સરકારે ગ્રામ્ય કક્ષાએ ઉત્તમ આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે ૬૦ જેટલા નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. આ માટે સરકારે ૬૦…
રાજ્ય સરકારે ગ્રામ્ય કક્ષાએ ઉત્તમ આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે ૬૦ જેટલા નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવવા માટે મંજૂરી આપી દીધી છે.આ માટે સરકારે ૬૦ કરોડનો…
પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના મામલે દિલ્લી હજુ દૂર ગુજરાતનાં ગામડાઓમાં ઘરનાં ઘરનું સપનું સાકાર થતા હજુ વર્ષો નીકળી જશે. જી હા, હજુ દિલ્લી દૂર છે. ગુજરાત…
દેશના વિકાસ અને વૃધ્ધી અર્થે મોદી સરકારની જેમ રૂપાણી સરકાર પણ અગ્રેસર છે. રાજયમાં વધુ સાત મેડીકલ કોલેજો ઉભી કરવાના પ્રસ્તાવને સરકારે મંજૂરી આપી દીધી છે.…
મોટી બાંધકામ સાઈટ ઉપર જઈને શ્રમિકોને ભોજન આપવા વિચારણા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહિલાઓને અપાશે રોજગારી વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તે પૂર્વે સરકાર વિવિધ વર્ગ માટે…