ટેકનિકલ કારણોસર રો-રો ફેરી સર્વિસ પ્રોજેકટ સંપૂર્ણ પૂર્ણ થયો ન હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેસેન્જર શીપમાં મુસાફરી કરે તેવી શકયતા રાજયમાં આચારસંહિતા લાગુ થઈ જાય…
gandhinagar
વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા દિવાળી 21મીએ ભાઈબીજથી ભાજપ પ્રદેશ પ્રાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનાગરમાં શરૂ થશે, એક સપ્તાહમાં 182 બેઠકોની ચર્ચા કરવામાં આવશે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ…
આજે ચૂંટણીપંચ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર કરે તેવી શક્યતા છે. ત્યારે ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સ કરે એ પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલપ્રેસ કરીને દીવાળી પર ચૂંટણી ગિફ્ટ…
મહત્વની માંગણીઓના સ્વીકાર પછી હજુ પાટીદાર સમાજ મન કળવા દેતા ન હોવાથી નવી વ્યૂહરચનાની અટકળો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે રાત્રે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના…
અમદાવાદમાં રોડ શો યોજયો: ૧૦૦૦ વ્હીકલ સાથે ટેકેદારો જોડાયા આમ આદમી પાર્ટી (આપ) એ રોડ શો યોજીને ચૂંટણીના નગારે ઘા કર્યો છે.ચૂંટણી ઢુકડી આવી રહી છે…
દ્વારકાધીશ મંદિરે શિશ ઝુકાવી શરૂ થયેલી રાહુલ ગાંધીની યાત્રા અનેક ધાર્મિક સ્થળોને આવરી લેશે ભાજપ હંમેશાથી હિન્દુત્વના નામે મત અંકે કરવામાં સફળ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ…
આજે વિજ્યાદશમીનો પાવન પર્વ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પરંપરા અનુસાર તેમના નિવાસ સ્થાનેજ શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું છે. તેમની સાથે સુરક્ષાકર્મીના જવાનો ઉપસ્થિત રહયા છે.…
આજે ગાંધીનગર ખાતે GSTને લઈને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. રાજ્યમાં GSTના અમલને લઈને રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. મુખ્ય મંત્રીએ જણાવ્યું કે…
આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે બિન અનામત આયોગની રચનાને મંજૂરી આપી દીધી છે. આ આયોગને ‘બિનઅનામત શૈક્ષણિક વિકાસ નિગમ’ નામ આપવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન…
ભાજપના તમામ મોરચા સાથે બેઠક: ગૌરવ વિકાસ યાત્રાની ‚પરેખાને આખરી ઓપ આપશે અમિત શાહ વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ સૌરાષ્ટ્રના…