પ્રાઈઝ મોનીટરીંગ અને રિસોર્સીસ યુનિટ દ્વારા દવાઓના ભાવને નિયંત્રણમાં રાખવા કવાયત હા ધરાઈ દવાઓના ભાવમાં બાંધણું કરવાનો પ્રયાસ ઘણા સમયી સરકાર દ્વારા ઈ રહ્યો છે. ઘણી…
gandhinagar
૧૯૯૬માં હોટલમાં કેફી દ્રવ્યો પ્લાન્ટ કરવાનો હતો કેસ : હાઈકોર્ટ પણ ચોંકી ગુજરાત હાઈકોર્ટે પ્રથમ વખત એ વાતથી આંચકો અનુભવ્યો હતો કે તેના જ પૂર્વ ન્યાયાધીશ…
“રૂપાણીની મથામણ પરિણામ આપશે” મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સરકારી તંત્રમાં કોઇપણ સ્તરે ચાલતા ભ્રષ્ટાચારને ડામવા ‘યુદ્ધ’ જાહેર કર્યું છે પરંતુ સ્ટાફના અભાવથી પીડાતા ભ્રષ્ટાચાર વિરોધી તંત્રો કેવી…
દૂધમાં ભેળસેળનું દુષણ રોકવા એફએસએસએઆઈને સાથે રાખી ગામડે-ગામડે હાથ ધરાશે ઓપરેશન વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે સીધા સંકળાયેલા દૂધમાં ફેટ કેટલુ કામનું? દૂધમાં ભેળસેળની ફરિયાદો વચ્ચે ચકાસણી મુદ્દે ફૂડ એન્ડ…
વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં કોંગી કોર્પોરેટરની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં ૧૨૩૫ માસુમ બાળકોના મોત નિપજયા છે. છેલ્લા એક માસમાં ૧૩૪…
દેશ-વિદેશમાં રોડ-શો કરી એજયુકેશન હબ બનશે ગુજરાત પ્રાચીન વલ્લભી વિદ્યાપીઠની જેમ રાજ્યની કોલેજો યુનિવર્સિટીઓની ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાવી વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ માટે ખેંચી લાવવા પ્રયાસ દાયકાઓ પહેલા…
લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરાવવા તરફ સરકારનું વધુ એક પગલું શહેરી વિસ્તારમાં સ્લમ રીહેબીલીયેશન, પીપીપી યોજના અને ટ્રાન્સફરેબલ ડેવલોપમેન્ટ સર્ટીફીકેટ (ટીડીઆર)વધુ અસરકારક સરકાર દ્વારા હાઉસીંગ…
ધો.૧૦માં ૧૦.૮૦ લાખથી વધુ, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૨૪ લાખ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧.૪૩ લાખ છાત્રો પરિક્ષા આપશે: ધો.૧૦ના ૨૯ નવા કેન્દ્રને મંજૂરી ગાંધીનગરમાં માધ્યમિક અને…
મહારેલીમાં રાજ્યભરના ૧૦ હજાર જેટલા આરોગ્યકર્મીઓ ઉમટી પડશે : હડતાલનો આજે પાંચમો દિવસ, સરકાર નમતું જોખવાની સ્થિતિમાં ન હોય આંદોલન ઉગ્ર બનવાના એંધાણ આરોગ્ય કર્મચારી મહાસંઘે…
પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે પૂરજોશમાં ચાલતું આંદોલન : રેલીમાં રાજ્યભરના ૮ હજારથી વધુ કર્મચારીઓ જોડાયા મહેસુલી કર્મચારીઓની હડતાલનો આજે ચોથો દિવસ છે. હડતાલના કારણે વહીવટી…