gandhinagar

Bank

તમામ બેન્કિંગ સુવિધા પૂરી પાડવા માટે એક્સિસ બેન્ક સહિતની સાત બેંકો તમામ જરૂરિયાત પૂરી પાડશે. ગાંધીનગર ખાતે વિકસિત થયેલું ગિફ્ટ સિટી ખૂબ જ આધુનિક જોવા મળી…

Deputy Chief Minister Nitin Patel 01

નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, ગણપત વસાવા અને જયેશ રાદડીયાને “ક” ટાઈપ મોટા બંગલા જ્યારે આઠ પૂર્વ મંત્રીને “ખ” ટાઈપ નાના બંગલામાં રહેવુ પડશે અબતક,…

gandhinagar case 1

ત્યક્તાએ પ્રેમીને સાથે રહેવાની જીદ કરતા ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતારી  પેથાપુરમાં ગૌશાળામાં મળી આવેલા માસુમ શિવાંશની પોલીસે કરેલી ઉંડી તપાસમાં ચોંકાવનારી વિગતો આવી બહાર  ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ સચિને શિવાંશની માતા મહેંદી ઉર્ફે હીનાની ગળુ દબાવી હત્યા કરી નાંખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારબાદ પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી. જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી મળી આવી હતી. ઘટનાની વિગત એવી છે કે ગત 8 ઓક્ટોબરે શિવાંશને એક કારમાં ગૌશાળા નજીક રઝળતો છોડી એક શખ્સ જતો રહ્યો. ત્યારબાદ પોલીસે સીસીટીવીના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી. અને સચિનની ઓળખ થઈ હતી. મળતી માહિતી મુજબ મહેંદી અને સચિન લિવ ઇનમાં રહેતાં હતા અને પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે છેલ્લા 2 મહિનાથી સચિન મહેંદીને…

Screenshot 7 10

પ્રત્યેક ગરીબને અને લાભાર્થીને તેનો હક મળે અને રસીકરણ વિના એકપણ નાગરિક વંચિત ન રહે તે માટે સઘન અને વ્યાપક ઝુંબેશ હાથ ધરવા  નવયુવાનોને આહ્વાન કરતા…

gandhinagar

માતા-પિતાનો અતો પતો ન લાગે ત્યાં સુધી ભાજપના મહિલા નગર સેવક દ્વારા વાલી જેમ સારસંભાર  ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી…

Greater Noida heliport project approvedc

હવે બસ કે કારમાં નહીં હેલિકોપ્ટરમાં ‘ઉડા ઉડ’ કરવાનો સમય…!! દિલ્હી-બોમ્બે, અંબાલા-કોતપુલી અને અંબાલા-ભાટિંડા-જામનગર એમ ત્રણ રૂટ પર ખાસ મેડિકલ સેવા માટે હેલિકોપ્ટર ઉડાડવા સરકારનો મહત્વનો…

BJP 2

44માંથી 41 બેઠક ઉપર કેસરિયો લહેરાયો, મોટાભાગના વોર્ડમાં આખી પેનલો જીતી : કોંગ્રેસ માત્ર એક બેઠક ઉપર વિજય મેળવી ખાતું જ ખોલાવી શકી : આપના ખાતામાં…

BJP 2

રાજકોટ જિલ્લા પંચાયતની બન્ને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની જીત: જૂનાગઢ મહાપાલિકાના વોર્ડ નં.8ની બેઠક પર પણ પંજાની પક્કડ: ઓથા, ભાણવડ અને થરા નગરપાલિકામાં કમળ ખીલ્યું ગાંધીનગર…

general elections 2019 g 660 102219031127 2

ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં 56.24 ટકા: થરા, ઓખા અને ભાણવડ પાલિકાનું 59.52 ટકા મતદાન: આવતીકાલે મત ગણતરી બપોર સુધીમાં પરીણામો આવી જશે ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલી સ્થાનિક…

vote election

ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે સામાન્ય ચૂંટણી: ઓખા અને થરા પાલિકાની સામાન્ય જ્યારે ભાણવડ પાલિકાની મધ્યસત્ર ચૂંટણી: મંગળવારે પરિણામ ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની…