Ganapati Pandal

Untitled 1 Recovered Recovered Recovered 23

શહેર ભાજપ કાર્યાલય, સિદ્ધિ વિનાયક ધામ, ત્રિકોણ બાગ કા રાજા, રાજકોટ કા મહારાજા… ચંપકનગર સહિતના વિસ્તારોમાં બિરાજમાન દુંદાળા દેવના ચરણમાં વંદન કરી ધન્યતા અનુભવતા વિજયભાઈ રૂપાણી…