Gadhirmai

નેપાળના ગધીર્માંઈ મંદિરમાં 2 દિવસના મહોત્સવમાં 5 લાખ પ્રાણીઓ બલી ચડ્યાં

આવી કઈ શ્રદ્ધા? 265 વર્ષથી ચાલતી આ પરંપરા દર વર્ષે 5 લાખ પ્રાણીઓનો ભોગ લે છે: ભારતમાંથી 4200 ભેંસોની દેવાઈ બલી શ્રદ્ધા અને અંધ શ્રદ્ધા વચ્ચે…