furnaces

સતત બીજા દિવસે વધુ બે ભઠ્ઠીઓ ઝડપી 579 લિટર દેશી દારૂ અને 7270 લિટર આથો ઝડપી લેવાયો

પીસીબીની દેશી દારૂની ભઠ્ઠીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક જાળીયા ગામે અને કૂબલીયાપરામાં દરોડો પાડી ચાર નશાના સોદાગરોની ધરપકડ : બુટલેગર આલમમાં સન્નાટો શહેર પોલીસની પ્રિવેન્સન ઓફ ક્રાઇમ…