FUNNY JOKES

laugh

હાસ્યલેખ: ગુણપત્રકના ગોટાળા કોઈ વાંઢો પુરુષ રૂપાળી કુંવારી કન્યાની પાછળ ગાંડો થઈને તેને પામવા પ્રયત્ન કરે એટલા પ્રયત્નો કરવા છતાંય જ્યારે મને મારુ ગુણપત્રક ન મળ્યું…

v02 1

જેમકે…._કોરોના હાથ મિલાવવાથી થાય અને લગ્ન હસ્ત મેળાપ થી થાય છે_. બંનેમાં જાન જાય છૅ….બન્નેની દવા હજી શોધાઈ નથી. લગ્નના ચાર ફેરા અનૅ લોકડાઉનના ચાર ચરણ…