fraternities

મુસ્લિમ બિરાદરોમાં ગમનો માહોલ: તાજીયા રાત્રે ટાઢા થશે

સૌરાષ્ટ્રભરમાં કરબલાના શહીદોની યાદમાં કોમીએખલાસના વાતાવરણમાં મોહરમ મનાવવામાં મુસ્લિમો સાથે હિન્દુઓ ખંભે ખંભા મિલાવી જોડાયા યા હુસેન… કરબલા તો દૂર હે જાના જરૂર હે.. ના નાદ…