સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન ઝાલાવડના 8387 નાની મોટી શરાબની બોટલ, વાહન અને મોબાઇલ મળી રૂ.44.48 લાખનો મુદામાલ કબ્જે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ઝાલાવડના માલવણ-બજાણા માર્ગ પર આઇસરમાંથી…
foreign liquor
સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂા.32.70 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો‘તો: 13 સામે ગુનો નોંધાયો‘તો મોરબી તાલુકાના રાજપરા રોડ પર આવેલા કારખાનામાં સ્ટેટ મોનીટરીંગ સેલે 1 માસ…
શરાબ અને કાર મળી રૂ. 1.62 લાખનો મુદામાલ કબ્જે: એક ઝડપાયો એકની શોધખોળ શહેરમાં બૂટલેગરો શરાબ ઘુસાડવાની પેરવી કરતા હોય છે પરંતુ પોલીસની બાજ નજરથી બચવુ…
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં અવાર-નવાર અનેક સ્થળેથી દારૂ ઝડપાતો હોય છે. ત્યારે આજે અંબાજી ના જાંબુડી ચેકપોસ્ટ પર થી એલસીબીના પેટ્રોલિગ દરમ્યાન વિદેશી શરાબ થી…
તાલુકા પોલીસે ગોડાઉનમાં દરોડો પાડી 2544 બોટલ દારૂ, બે ઇનોવા કાર મળી રૂા.28 લાખનો મુદામાલ કબ્જે: ગોડાઉન માલિક સહિત ત્રણની શોધખોળ ગોંડલ તાલુકાના જામવાડી જીઆઇડીસીમાં મયુર…
શરાબની એક હજાર બોટલ, ટ્રક અને કાર કબ્જે: રૂ. 11 લાખના મુદામાલ સાથે એક ઝડપાયો તહેવાર નજીક આવતા બુટલેગરો પ્યાસીઓની પ્યાસ બુઝાવા સક્રિય થયા છે ત્યારે…
શરાબની 83 બોટલ સાથે ત્રણ શખ્સોને એલ.સી.બી.એ ઝડપી લીધા મોરબી-શહેરના નવલખી રોડ પર રણછોડનગર અમૃત પાર્કમાં મકાનમાંથી વિદેશી દારૂની 83 બોટલ સાથે એલ.સી.બી.એ ત્રણ શખ્સોને ઝડપી…
14 હજાર બોટલ અને 11 વાહનો મળી કુલ રૂ. 67.45 લાખનો મુદામાલ કબ્જે: ત્રણની ધરપકડ હરિયાણાથી દારૂનો જંગી જથ્થો ભરીને નિકળેલુ ક્ધટેનર તમામ ચેકપોસ્ટ વટાવીને છે…
જૂનાગઢ શહેર એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન પોલીસ સ્ટેશનો, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન, વિસાવદર પોલીસ સ્ટેશન, ભેસાણ પોલીસ સ્ટેશન અને બીલખા પોલીસ સ્ટેશનોમાં થાણા અમલદારો…
મકાન માલિક, કોન્ટ્રાકટ સહિત ત્રણની ધરપકડ: 20 જેટલી દારૂની બોટલો ફોડી નાખી: એકની શોધખોળ રાજકોટ જિલ્લામાં દારૂ બંધીનાં કડક અમલ કરવા એસ.પી.જયપાલસિંહ રાઠોડે આપેલી સુચનાને પગલે…