પ્રથમ હાફમાં બંને ટીમોનું ગોલ રહીત પ્રદર્શન બીજા હાફમાં સ્વીડનની લીડ સેક્ધડ હાફના શાનદાર પ્રદર્શનથી સ્વીડને એકતિરિનબર્ગ એરિના સ્ટેડિયમમાં બુધવારે ગ્રુપ એકના મેચમાં મેકિસકોને ૩-૦થી કરારી…
football
બ્રાઝીલના ખેલાડીઓનું શરૂઆતથી જ આક્રમક પ્રદર્શન કોસ્ટારીકા સાથેની મેચ ડ્રો થતા સ્વિટ્ઝર્લેન્ડ અંતિમ ૧૬ ટીમોમાં સામેલ થઇ બ્રાઝીલે ફિફા વર્લ્ડકપમાં બુધવારે મોડીરાત્રે રમાયેલા ગ્રુપ-ઈના છેલ્લા મેચમાં…
૪ પોઈન્ટ સાથે ગ્રુપ-ડીમાં આર્જેન્ટીનાદ્વિતિય સન પર પહોંચી સ્ટાર ફૂટબોલર લીયોનેલ મેસીએ ચાલુ વર્લ્ડકપમાં પોતાનો પ્રથમ ગોલ અંતે નોંધાવ્યો છે. મેસી અને માર્કોસ રોઝોના ગોલની મદદી…
ચાલુ વર્લ્ડકપમાં પ્રથમ મેચ 0-0 થી ડ્રો થયો વર્લ્ડકપના ગ્રુપ-સીના ડેન્માર્ક અને ફ્રાન્સ વચ્ચેનો મેચ 0-0 થી ડ્રો રહ્યો છે. ગઈકાલે લુઝનીકી સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં બન્ને…
હાલના ફીફા વર્લ્ડકપમાં ક્રોએશિયા એક પણ મેચ નથી હારી ફિફા વર્લ્ડ કપના ગ્રુપ કેના અંતિમ મુકાબલામાં આઈસલેન્ડને ક્રોએશિયાએ ૨-૧થી પછાડયુંં છે. આ જીત સાથે ક્રોએશિયાના ટોચના…
પ્રિ-કવાર્ટર ફાઈનલમાં પહોંચવાની ઓસ્ટ્રેલીયાની આશા પર પાણી ફરી વળ્યું: બન્ને ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર ફિફા વર્લ્ડકપના પ્રિ-કવાર્ટર ફાઈનલમાં પહોંચવાના ઓસ્ટ્રેલીયાના સ્વપ્નને પેએ તોડી પાડયું છે. ફીસ્ટ સ્ટેડિયમ…
જાપાનના લડાયક પ્રદર્શનથી બે વખત બરોબરી મેળવી જાપાને સેનેગલ સામેની મેચમાં જબરદસ્ત કમબેક બે વખત પાછળ રહ્યા બાદ ગોલ ફટકારીને મેચને ૨-૨ થી ડ્રો કરી હતી.…
કોલંબીયાના મીન, રાદામેલ, ફલ્કાએ અને જુઆન કોડરાડોએ ગોલ ફટકાર્યો ફીફા વર્લ્ડ કપ ૨૦૧૮ ના ગ્રુપ એચના એક મહત્વપૂર્ણ મેચમાં કોલંબીયાએ પોલેન્ડને ૩-૦ થી હરાવ્યું છે. કોલંબીયાની…
હેરી કેનની હેટ્રીક ઇંગ્લેન્ડે પ્રથમ હાફમાં જ ૫-૦ થી સરસાઇ મેળવી હતી ઇગ્લેન્ડ અને પનામાની રોમાંચક મેચમાં ઇગ્લેન્ડના કેપ્ટન હેરી કેનની હેટ્રીક તેમજ જોન સ્ટોનનાં બે…
૮૮ વર્ષના ઇતિહાસમાં ઉદ્ઘાટન મેચમાં યજમાન ટીમને નહીં હરાવવાનો રેકોર્ડ યથાવત ફૂટબોલ વર્લ્ડ કપની ઓપનિંગ મેચમાં યજમાન રશિયાએ ફિફા વર્લ્ડ કપ-૨૦૧૮ની ગ્રૂપ-અની પ્રથમ મેચમાં ઐતિહાસિક વિજય…