few days

મકરસંક્રાંતિને ગણતરીના દિવસો બાકી: પતંગ-દોરાનું બજાર ગરમ

માર્કેટની અંદર ઓટોમેટીક દોરો લપેટાઇ તે માટેની સ્વીચ વાળી ફીરકી: દોરામાં રૂપિયા 200 થી લઈને 2000 થી વધુ ના કિંમતના દોરા બજારમાં ઉપલબ્ધ રિપોર્ટર: જીજ્ઞેશ ખોખર…