709 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અપાયો લાભ : પ્રધાનમંત્રી સ્વનીધિ યોજનામાં 4111 ફેરિયાઓને 4.89 કરોડની લોન-સહાય જૂનાગઢમાં રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારની 8 વર્ષની…
fetured
ડબલ ટ્રેકના કામને કારણે અમુક ટ્રેનો રદ કરાઈ રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામ હેઠળ સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા સ્ટેશનો પર ઈન્ટરલોકિંગ ના કામ માટે અને…
મનપાના અધિકારીઓ સાથે મુલાકાત લઈ પ્રશ્નો ઉકેલે તેવી માંગ જૂનાગઢ મહાનગરપાલિકા માટે હંમેશા ઓરમાયા રહેલા 66 કેવી વિસ્તારની મહિલાઓ ગઈકાલે કાદવ-કીચડ અને મનપા દ્વારા ન અપાતી…
લૂંટ અને માર મારવાના કેસની ધ્રાંગધ્રાં કોર્ટ મુદતેથી પરત આવતા ચારેય યુવાનની કાર સાથે સ્કોર્પીયો ભટકાડી ઝીંઝુવાડાના શખ્સોએ ધારિયાથી હુમલો કર્યો દસાડા તાલુકાના પાનવા ગામના ચાર…
શરાબની 8052 બોટલ, ક્ધટેનર સહિત ચાર વાહન મળી રૂ. 51.60 લાખનો મુદામાલ કબ્જે: એક ઝડપાયો ચાર નાશી ગયા ધારી તાલુકાના ગોવિંદપુર ગામની સીમમાં વિદેશી દારૂના કટીગ…
ત્રીજી ટી.20 મેચમાં ભારતની જીત થતા હવે રાજકોટમાં રિષભ સેના શ્રેણી સરભર કરવાના બુલંદ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે: આજે બપોરે બંને ટીમોનું રાજકોટમાં આગમન કાલે નેટમાં…
અષાઢી બીજે સાંજે 4 વાગ્યાથી ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાની સાથે નગરચર્યાએ નીકળશે આ વર્ષે 1લી જુલાઈ એ અષાઢી બીજ આવે છે. ઇસ્કોન મંદિર…
વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજન માટે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક જૂન નો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ યોગ દિવસની રાજકોટ જિલ્લામાં થનારી ઉજવણી…
‘કૃષિ મહર્ષિ: પ્રમુખ સ્વામી મહારાજ’ વિષય પર સેમિનાર યોજાયો વિશ્વ વદનીય સંત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી ભગવાન સ્વામિનારાયણે ચીંધેલા રાહે, માનવ માત્રના…
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન સાંકળચંદ પટેલ કોલેજ ઓફ યુનિ. માં અભ્યાસ કરતા બીજા સેમીસ્ટરના વિઘાર્થીઓ માટે તા. 10 ના રોજ સમર્થ ડાયમંડ, વિસનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ વીઝીટ…