હથિયાર પરવાનો એક હોય તેવી વ્યક્તિઓ બે હથિયાર લઇ શકે: હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો જામનગરના વેપારીની ચોરાયેલા હથિયાર પોલીસે ગુનો ન નોંધતા અનિશ ઇબ્રાહીમ દ્વારા અપાતી ધમકીના…
fetured
રાજયમાં નવા 737 કેસ નોંધાયા: એકનું મોત એકિટવ કેસનો આંક 4274એ આંબ્યો સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરૂવારે નવા 115 કેસ નોંધાયા હતા. જોકે…
મચ્છરએ વિશ્વનો સૌથી ખતરનાક જીવ છે: વીંછી, કિસિંગ બગ્સ,શ્વાન,સાપ જેવા ઘણા નાનકડા જીવથી દર વર્ષે વિશ્વમાં લાખો લોકો મૃત્યું પામે છે: પૃથ્વી પર સાવ નાનકડા ઘણા…
સાહેદોના નામ જાહેર ન કરવાના કોર્ટના હુકમ છતાં ખંડણી આપનાર સાહેદોના નામ ઇન્કમટેકસ ખાતાને આપી ગુપ્તતાનો ભંગ કર્યો જામનગરના ભૂમાફીયા જયેશ પટેલ અને તેના 1પ સાગરીતો…
નારીને કૌટુબિંક, સામાજીક, કાયદાકીય સમસ્યા, નિરાકરણ તેમજ આ સંદર્ભમાં કાનૂની સહાયતા હાસલ કરવાના કામમાં યોગદાન અપાશે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને અપરાધ વિરોધ સંગઠન દ્વારા ભારતીય નારીને…
જુદા-જુદા ચાર જુથમાં જનરલ, વિધવા-વિધુર, છુટાછેડા, વિકલાંગ યુવક-યુવતીનો પરીચય આપશે સરદાર પટેલ સોશ્યલ ગૃપ (ગોલ્ડ) રાજકોટ દ્વારા લેઉવા પટેલ સમાજ ઉપયોગી કાર્ય થતા રહે છે ત્યારે…
માણસ જાતે પોતાની પ્રગતિ માટે પર્યાવરણને ખૂબ બગાડ્યું છે. હવે તેની ભયાનક અસરો આવવાની પણ શરૂ થઈ ગઈ છે. જો કે બીજી તરફ હવે આ જ…
સર્પ દંશથી કણસતા માસુમને પોલીસમેન પોતાની કારમાં હોસ્પિટલ પહોચાડયો “ન જાણ્યું જાનકીનાથે કે કાલે સવારે શું થવાનું !” તેવી જ ઘટના કુકાવાવ તાલુકાના દેવગામમાં બની હતી.મધ્યપ્રદેશ…
ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ પ્રાથમીક શાળામાં ધોરણ પાંચના વિઘાર્થીને શિક્ષકે માર મારતા ઇજા થયાના બનાવમાં વાલીઓએ પગલા લેવા માંગ કરી છે. માલવણ પ્રાથમીકમાં ધોરણ પાંચમા ભણતા…
પોરબંદર-છાંયા પાલિકા દ્વારા આ વષ્ર્ો જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્રાું છે. જે અંગે ગ્રાઉન્ડ સહિતની દરખાસ્ત વહીવટી તંત્રને મોકલવામાં આવી હતી. જે મંજુર થતા પાલિકાનું…