Fethed

તહેવારોમાં રંગવા અને પ્રેમની ભાષામાં તરબોળ કરવા આવી રહી છે ફિલ્મ ‘વાર તહેવાર’

પ્રેમ જેવો કોઇ વાર નથી કે નથી કોઇ તહેવાર….. ફિલ્મના કલાકારો ટીકુ તલસાણીયા, એમ. મોનલ ગજજર, પરીક્ષિત તમાલીયાએ ‘અબતક’ની મુલાકાતમાં ‘વાર તહેવાર’ ફિલ્મ વિશે રોચક ચર્ચા…