ગણપતિનું પુજન, અર્ચન, નૈવૈદ્ય અને આરતી બાદ આવતા વર્ષે જલ્દી આવવાની વિનંતી સાથે બાપાને અપાશે વિદાય સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવતા ધાર્મિક તહેવારો તે દરેક રાજયની…
festival
સંવત્સરી એ જૈનોનું મહાન પર્વ છે . આ પર્વ ભાદરવા સુદ પાંચમના દિવસે આવે છે . જૈનોના પર્યુષણ શ્રાવણવદ તેરસથી શરૂ થાય છે અને ભાદરવા સુદ…
જાહેર પંડાલમાં ચાર ફુટના અને ઘરમાં ગણેશજીની ર ફુટની પ્રતિમાનું સ્થાપન કરી શકાશે: ગણેશજીના સામૈયા અને વિસર્જનમાં ૧પ થી વધુ વ્યકિત એકઠા થવા પર પ્રતિબંધ …
અબતક, રાજકોટ ડીજે અને ગાયકોના કાર્યક્રમને શરૂ કરવા અંગે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં તહેવારો તેમજ પ્રસંગોમાં ડી.જે. સહિતના અન્ય કાર્યક્રમ યોજવા અંગે નિર્ણય…
અબતક,રાજકોટ ભાદરવા શુદ ચોથને શુક્રવાર તા.10.9ના દિવસે ગણેશ ચતુર્થી છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર બ્રહ્મયોગ તથા રવિયોગ શુભ છે. આમ આ વર્ષે ગણેશ ચતુર્થી ખાસ રહેશે.…
અબતકળ રાજકોટ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ગણપતિ ઉત્સવને નવો આયામ આપીને ગુંજતો કરનાર “ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવનો આગામી ૧૦ સપ્ટેમ્બર શુક્રવારથી રાજકોટમાં ત્રિકોણ બાગ…
અબતક-રાજકોટ ગણેશ ચતુર્થીના શુભ દિન તા. ૧૦ સપ્ટેમ્બ૨થી ૧૯ સપ્ટેમ્બ૨ સુધી રા જકોટ શહે૨ ભાજપ દ્વારા હાલ કોરો ના મહામા૨ીની પિ૨સ્થિતિ હોય સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન થાય…
ભારત ઋતુઓનો દેશ છે. કારતકથી આસો બાર મહિના વિવિધ ઋતુઓ સાથે માનવહૈયા પણ મલકાય છે: ઋતુકલ્પનો વૈભવ જ આપણું જીવન છે 60 દિવસની એક ઋતુ મુજબ…
અબતક, રાજકોટ વિશ્ર્વ હિન્દુ પિરષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા રૂપે પરંપરાગત રીતે અવિરત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.…
જન્માષ્ટમી પર્વ પૂર્વે કોરોના સંક્રમણ ઘટતા અને પર્યટન સ્થળો, ધાર્મિક સ્થાનો ખુલ્લા રહેતા ઉત્સવપ્રેમીઓ મન ભરીને પાંચ દિવસનો મહોત્સવ ઉજવશે: રાજકોટમાં શોભાયાત્રાને લીલીઝંડી અબતક, રાજકોટ નંદ…