Festival Special

શ્રાવણ શુદ પુનમને રવિવાર ૨૬ ઓગસ્ટે રક્ષાબંધન છે. પુનમ શનિવારે બપોરે ૩:૧૭ ી શ‚ શે જે રવિવારે સાંજે ૫:૨૭ સુધી છે. આમ વ્રતની પુનમ તા.૨૫-૮-૧૮ના દિવસે…

Akshay-Tritiya

આજના દિવસે જૈનના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવજી ભગવાને 13 મહિના નિરંતર ઉપવાસ(પાણી વગરનો ઉપવાસ)શેરડીના રસથી કર્યા હતા. અને આજે પણ ઘણા જૈન ભાઇઑ અને બહેનો વર્ષીય…

festival special

ઠેર-ઠેર ડિસ્કાઉન્ટની ભરમાર: આકર્ષક ઓફર્સ ગ્રાહકરાજીરેડ કરી દેશે      વણજોયુ મુહૂર્ત એટલે અક્ષય તૃતિયા આવતીકાલે છે. આ મુહૂર્તમાં લોકો સોનાની ખરીદી કરતા હોય છે. અક્ષય તૃતિયાના દિવસે…

Baisakhi

શીખોના તહેવાર વૈશાખીનું નામ વૈશાખ પરથી પડ્યું છે. પંજાબ અને હરીયાણાના ખેડૂતો સદીઓથી પાક લણ્યા બાદ નવા વર્ષની ઉજવણી કરે છે. તેને પંજાબ અને આસપાસના પ્રદેશોમાં…

સમગ્ર વિશ્ર્વમાં માત્ર અને માત્ર એક ‘કમળ’ જ એવું ફૂલ છે જે સાતો સાત રંગોમાં ખીલે છે. લક્ષ્મીજીનું આસન જ કમળ છે. વિષ્ણુ ભગવાનને એટલે જ …

બજરંગી ભાઈજાન સમાન મુંજાવર મહંમદશાહ શાહમદાર મંદિર-દરગાહની પૂજા-અર્ચના કરે છે: નાના એવા વણપરી ગામના તમામ હિંદુ પરીવારો લગ્નબાદ પીરબાબાને માથુ ટેકવે છે ‘ઈશ્ર્વર’ ‘અલ્લાહ’ તેરો…

દર વર્ષે ચૈત્ર શુક્લ પક્ષના પૂનમના દિવસે હનુમાન જ્યંતી મનાવવામાં આવે છે, હનુમાનજીના ભક્ત માટે હનુમાન જ્યંતી ખૂબ જ ખાસ હોય છે આ વર્ષે હનુમાન જ્યંતી…

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જૈન સમાજને મહાવીર જન્મ જયંતિની શુભેચ્છા પાઠવી ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણકનાં પાવન દિને આજે સમગ્ર રાજકોટ મહાવીરમય બન્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની…

જીવોના રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિ ભાવોના ભ્રમણથી જીવનનનો સંસાર સતત ચાલુ રહે છે. આવા ભાવ જ ખુદ દુ:ખ છે. દુ:ખની હારમાળાના ચાલક છે આવા ભાવોથી કાયમી…

મહારાણી ત્રિશલા દ્વારા જોવામાં આવેલ સપનાઓની જાણકારી જ્યારે સ્વપ્નવેત્તાઓને આપી તો સ્વપ્નવેત્તાઓએ કહ્યું- રાજન! મહારાણીએ મંગળ સપનાઓના દર્શન કર્યા છે. સ્વપ્નવેત્તાઓએ સપનાઓની જે ભાવી વ્યાખ્યા કરી,…