Feeling grateful

શ્રી સોમનાથ મંદિરે રાજ્યકક્ષાના  મંત્રી અરવિંદભાઇ રૈયાણી એ  સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક કરી શ્રી સોમનાથ મહાદેવ ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. શ્રી સોમનાથ મંદિરના પુજારી દ્વારા…