આજની યુવતીઓ ઍસેસરી વગર પોતાનો લુક અધૂરો માને છે. ઍસેસરી એટલે બ્રેસલેટ, નેકપીસ, ઍન્ક્લેટ, ટિઆરા, વેસ્ટ બેન્ડ, મોબાઇલ એન્ડ બેગ ઍસેસરી. અલગ- અલગ રીતે કઈ રીતે…
FASHION
વેસ્ટર્ન જ નહીં, ઇન્ડિયન ડ્રેસિસમાં પણ આજકાલ ટ્રેન્ડમાં રહેલી કોલ્ડ શોલ્ડર સ્લીવ્સનું જાણીએ એ ટુ ઝેડ ફેશન-વર્લ્ડમાં કેટલાંક કપડાં એવાં હોય છે કે એ માત્ર ફેશન-શોના…
ફલોરલ સ્કર્ટ, સ્ટાઈલીશ સ્કર્ટ સાથે ક્રોપ ટોપ અત્યારે ટ્રેન્ડમાં આવી ગયા છે. ડિઝાઈનર કલેક્શનમાં Crop Top અને સ્કર્ટ એથનિકથી લઈને વેસ્ટર્ન સુધીની બધી રેંજમાં રજૂ થઇ…
વિશ્વભરના દેશોની જેમ ભારતમાં પણ ઈદનો પવિત્ર તહેવાર ધૂમ-ધામથી મનાવવામાં આવે છે. આ દિવસે મુસ્લિમ સંપ્રદાયના લોકો ખુશી મનાવે છે. ભાત-ભાતના પકવાન, મિઠાઈઓ, બિરયાની જેવા પકવાન…
આ સિઝનમાં મોટા ભાગના બધા કલર ફેશનમાં છે. ઓરેંજ, કોપર ઉપરાંત પ્રત્યેક ફ્લોરલ કલર ઇન છે. આમેય ગરમીમાં અકળાઈ જઈએ ત્યારે આ રંગો આપણને ફ્રેશ લુક…
જમ્પસૂટનું નામ આવે એટલે કિડ્સ વેઅર જ ધ્યાનમાં આવે છે. જમ્પ સૂટ હવે ન્યુ બોર્ન બેબીઝ સુધી જ સીમિત ની રહ્યા, યંગસ્ટર્સમાં પણ એટલા જ લોકપ્રિય…
દુનિયા ગોળ છે અને સતત ચાલી રહેલા ચક્રમાં ઘણી વાર ગઈ કાલ આજ બનીને આવી હોય એવો એહસાસ તો હોય છે. ફેશન-વર્લ્ડમાં તો આવું સહજ રીતે…
જે વસ્તુ માથા ને કવર કરે એના અલગ-અલગ પ્રકાર છે અને જુદા-જુદા સ્ટાઇલિંગમાં આવે છે કેપ અવા હેટ પહેરવાી એક આગવો લુક મળે છે. કેપ મોટે…
ભારતમાં કફ્તાન કેવળ મેક્સી કે ટોપના રૂપે જ અપનાવાયું છે, પણ કફ્તાનમાં ઘણી વરાઇટીઓ છે જે પહેરી તમે બધાના આકર્ષણનું કેન્દ્ર બનશો ઉનાળો આવતાં જ કયાં કપડાં…
સ્ત્રીઓને હંમેશા કંઈક નવું ટ્રાય કરવાની આદત હોય છે. અને જો એમાં વેસ્ટર્ન વેઅરની વાત આવે તો કોઈક જ એવી ી હશે જે ના પાડશે. આજકાલ…