પેપ્લમ ટોપ્સ એટલે કમર સુધી ટાઇટ ફિટેડ હોય અને કમરી નીચે પાંચ ઇંચ કે છ ઇંચ સુધી સ્ટિફ લેયર આપવામાં આવ્યું હોય. લેયરમાં વેરીએશન આવે છે;…
FASHION
ટોપને અનુરૂપ બોટમ ન હોય તો ડ્રેસનો આખો લુક બગડી જાય છેબોટમ્સ એટલે લોઅર બોડીમાં પહેરવામાં આવતો ગાર્મેન્ટ. બોટમ્સના ઘણા પ્રકાર છે; જેમ કે સલવાર, પટિયાલા,…
સ્કર્ટ હોય, કુરતી હોય કે પછી ફ્લોર-લેન્ગ્ ડ્રેસ હોય; અનઈવન હેમલાઇન વગર હવે એ અધૂરાં છેઆજકાલ ટ્રેન્ડમાં છે એ અનઈવન હેમલાઇન એટલે જેનો ઘેરો એકસરખો હોતો…
એક સ્ત્રીના વોર્ડરોબમાં વાઇટ અને બ્લેક કુરતા હોવા જ જોઈએ વાઇટ ઍન્ડ બ્લેક ક્લાસિક કલર્સ છે જે ક્યારેય આઉટ ઑફ ફેશન તા ની અને હંમેશાં ટ્રેન્ડી…
કોટનનાં કપડાં પર આપવામાં આવેલી ક્રશ ઇફેક્ટવાળાં કપડાં ગ્રેસફુલ લાગી શકે છે જો કાળજીપૂર્વક પહેરવામાં આવે તો. કોણ, ક્યારે અને કેવી રીતે આ ક્રશ ઇફેક્ટ ધરાવતું…
નરેન્દ્ર મોદીનું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બનેલી ખાદી આ સમરમાં યંગસ્ટર્સનું પણ ફેશન-સ્ટેટમેન્ટ બની રહી છે સ્વદેશીની ભાવના જેની સો વણાયેલી એ ખાદી ઉનાળા માટેનું બેસ્ટ ફેબ્રિક છે. એક…
આજકાલ ગ્રાફિક પ્રિન્ટ્સ માત્ર ડ્રેસ કે ટોપ્સ સુધી સીમિત ન રહેતાં જેકેટ્સ અને ટ્રાઉઝર્સમાં પણ છૂટી ઉપયોગમાં લેવાઈ રહી છે એી જોવામાં ઘણી બોલ્ડ ઍન્ડ બ્યુટિફુલ…
સાગરનાં મોજાં જેવા દેખાતા વાળ તમને હેલ્ધી અને બાઉન્સિંગ લુક આપે છે જેમના વાળ પાતળા હોય તેમને હવે કંઈ ચિંતા કરવાની જરૂર ની, કેમ કે તેમના…
તમારે ડિઝાઇનર સાડી બનાવવી હોય કે કંઈક હટકે બ્લાઉઝ બનાવવું હોય કે પછી બોર્ડર તરીકે મૂકવું હોય કે પછી દીકરીનું આણું તૈયાર કરવું હોય તો એક…
ટ્રેડિશનલ કે ક્ધવેન્શનલ લુકમાં વિવિધતા લાવીએ તો વધારે ફરક ન દેખાય, પરંતુ લુકમાં સંપૂર્ણપણે બદલાવ લાવવો હોય અને લોકોનું સો ટકા ધ્યાન તમારા પર રહે એવું…