Family business

800 જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને રાજકોટના ઔદ્યોગીક મોભીઓની ઉપસ્થિતિ સૌરાષ્ટ્રમાં ફેમિલી બિઝનેસ હોવોએ એક ગર્વની વાત છે. પરંતુએ બિઝનેસને આવનારી પેઢી કઇ રીતે આગળ ધપાવી શકે…