falter

એચએમપીવીથી શેરબજાર ફફડ્યું: સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકા

સેન્સેક્સમાં 1230 પોઇન્ટથી વધુનો નિફ્ટીમાં 380 પોઇન્ટથી વધુનો તોતીંગ કડાકો: બેન્ક નિફ્ટી પણ 1100 પોઇન્ટ તૂટી ચીનમાં હાહાકાર મચાવી રહેલા એચએમપીવી વાયરસના એક જ દિવસમાં ભારતમાં…