fading

બોલીવુડની "ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!

2023ની સરખામણીમાં હિન્દી ફિલ્મોનું કુલ ગ્રોસ કલેક્શન 25.1ટકા ઘટીને રૂ.4535.89 કરોડ થયું બોલીવુડની ફિલ્મો સૌથી લોકપ્રિય ફિલ્મોમાં સ્થાન ધરાવે છે ત્યારે હાલ બોલીવુડની ઝાકમઝોળ ઝાંખી પડી…