export of imitation jewellery

imitation.jpg

અફઘાનિસ્તાનની રાજકીય અસ્થિરતાની અસર રંગીલા રાજકોટના ઇમિટેશન માર્કેટ પર પણ પડી છે. સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટથી અફઘાનિસ્તાનમાં ઇમિટેશન જ્વેલરી સહિતની ચીજવસ્તુઓની મોટાપાયે નિકાસ થાય છે. અફઘાનિસ્તાનના…