એસ્સાર ફાઉન્ડેશન દ્વારા ૧૧ ગામોના બાળકો માટે ‘સમર કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ૫૧૭ બાળકોએ કિલ્લોલ કર્યો હતો. ભરાણાના ૮૧, પરોડિયાના ૫૦, વાડીનગર ધારના ૯૯, વાડીનગરના…
essar
અગ્રણી એન્જીનીયરીંગ, પ્રોકયોરમેન્ટ એન્ડ ક્ધસ્ટ્રકશન (ઇપીસી) કંપની એસ્સાર પ્રોજેકટસ ઇન્ડિયા લી. (ઇપીઆઇએલ) નાણાંકિય વર્ષ ૨૦૧૬-૧૭માં ‚ા ૨૮૬૨ કરોડના ૧૦ પ્રોજેકટસ પૂર્ણ કરીને કાર્યકરત કર્યા છે. આમાંના…
એસ્સાર શિપીંગ લીમીટેડે વર્ષ ૨૦૧૬-૧૭માં કાર્ગો હેન્ડલીંગમાં ૨૨ ટકાની મજબુત વૃધ્ધિ દર્શાવી છે. આ ગાળામાં કંપનીના ૧૪ જહાજોનો ક્ષમતા વપરાશ ૮૦થી ૯૪ ટકા જેટલો વધ્યો હતો.…
એસ્સાર ઓઇલની રિફાઇનીંગ ખાતે રીટેઇલ વૃઘ્ધિ દ્વારા ૨૦૧૬-૧૭માં મજબુત કામગીરી: વર્ષના અંતે ૩૪૮૯ રીટેઇલ કેન્દ્રો કાર્યરત ભારતમાં ખાનગી ક્ષેત્રની બીજા નંબરની સૌથી મોટી રિફાઇનરી તથા સૌથી…
બ્લક અને યુનિટ કાર્ગો ૫૨ ટકા, લિકિવડ કાર્ગો ૧૧ ટકા અને થર્ડ પાર્ટી કાર્ગો ટ્રાફિકમાં ૬૦ ટકાનો વધારો નોંધાયો ભારતના પૂર્વ અને પશ્ર્ચિમ સાગરકાંઠે ટર્મિનલ્સનું સંચાલન…
વર્ષ ૨૦૧૬/૨૦૧૭માં નોંધપાત્ર સફળતા હાંસલ કરી એસ્સાર સ્ટીલ ઈન્ડિયા લિમિટેડે ગત વર્ષમાં નાણાકિય વર્ષમાં તેની કામગીરીમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ફલેટ સ્ટીલનું કુલ ઉત્પાદન અગાઉના વર્ષના…