erected

ગુજરાતના દરિયાકાંઠે વધુ 500 પવનચક્કીઓ નખાશે

સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વિન્ડ પાવર પ્રોજેકટ માટે ટેન્ડર મંગાવ્યા: આ પ્રોજેકટમાંથી 500 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે ગુજરાતના દરિયાકાંઠા સહિતના વિસ્તારોમાં પવનચક્કીઓ મોટા પ્રમાણમાં છે.…