દુબઈમાં નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાયેલી કોન્ફરન્સ ઑફ ધ પાર્ટીઝ 28માં, ભારતે ફરીથી કહ્યું કે દેશ કોલસામાંથી સંક્રમણ પરવડી શકે તેમ નથી, જે તેનો સૌથી મોટો ઉર્જા સ્ત્રોત છે…
Energy
દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં 7.13 લાખ…
આમ તો જોકે શિયાળાની શરૂવાતમાં ઘણી બધી પ્રકારની નવી પ્રોડક્ટ આવતી હોઈ છે હેલ્થ માટે લાઈફ માટે એમાં પણ ખાસ કરીને આપણે વોટર ચેસ્ટનટ વિશે સાંભળેલું…
ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા તા. ર8 ને શનિવારે અડાલજમાં આવેલા ત્રિ-મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા નાણા અને ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇનો ઋણ સ્વીકાર…
ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ નવ મહિનામાં એટલે કે જાન્યુઆરી-સપ્ટેમ્બર સુધીમાં વૈશ્વિક સોલાર સેક્ટરમાં કોર્પોરેટ ધિરાણ 55 ટકા વધીને 28.9 બિલિયન ડોલર એટલે કે 2.36 લાખ ડોલર…
તાજેતરમાં યોજાયેલા રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા એક્સ્પો-2023 દરમિયાન ઉદ્યોગ સંસ્થા ઇન્ડિયન બાયોગેસ એસોસિએશન (આઈબીએ)ને રૂ. 2,755 કરોડના નવા રોકાણોની કુલ પ્રતિબદ્ધતાઓ પ્રાપ્ત થઈ છે. ભારતીય બાયોગેસ એસોસિએશન…
વિશ્વમાં ઊર્જા સંક્રમણને વેગ આપવા અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે તાજેતરમાં યોજાયેલી જી20 પરિષદમાં આ દેશોના નેતાઓએ વર્ષ 2030 સુધીમાં વૈશ્વિક રિન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતાને…
જર્મનીના સાંસદમાં ઊર્જા બચાવ માટે બિલ પસાર કરાયું અધ્યતન ગણાતા જર્મની ને પણ હવે વીજળીના પ્રશ્નો ઉદભવિત થઈ રહ્યા છે ત્યારે જર્મનીના સાંસદમાં વીજળી બચાવવા પરનું…
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતું ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમપણે આગળ વધી રહ્યું છે, ત્યારે રાષ્ટ્ર માટે ઊર્જાના નવા સ્ત્રોત અને વૈકલ્પિક ઊર્જાના…
પ્રતિ વર્ષ 3 ગીગાવોટ ઉર્જા ઉત્પાદનનો લક્ષ્ય નિર્ધારિત કરાયો અદાણી ગ્રૂપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વર્ષ 2030 સુધીમાં 45 ગીગાવોટની એનર્જી ક્ષમતાનું લક્ષ્યાંક ધરાવે છે. અદાણી…