encumbrance

મિલકત ઉપર બોજો નાખવાની પ્રક્રિયાથી વાહન માલિકો ફફડ્યાં ટેક્સ પેટે રૂ.1 કરોડની ધડાધડ વસુલાત

વાહનનો ટેક્સ નહિ ભરનાર વિરૂધ્ધ આરટીઓએ લાલ આંખ કરતા રાજકોટ જિલ્લાના 1223 વાહનોને તાત્કાલિક ટેક્સ ભરવા નોટિસ અપાયા બાદ 243 કેસમાં ભરપાઈ રાજકોટ જિલ્લામાં વર્ષોથી ટેક્સ…