emptiness

સંતાનોથી દૂર થવાનો ખાલીપો વૃદ્ધોને કોરી ખાય છે: સર્વે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા 2340 વૃધ્ધો પર વિવિધ પ્રશ્ર્નોને લઇ કરેલ સર્વેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા વૃદ્ધોને જેટલો ડર શારીરિક સમસ્યાઓનો નથી એટલો ડર સંતાનો…