Electricity festival

Ujval pariva 2

છેવાડાના માનવી સુધી ઘરે ઘરે વીજળી પહોંચાડવા સરકાર કટીબદ્ધ ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા ઉર્જા વિભાગની કામગીરીને બિરદાવતા જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી…