ELECTION

Chief Minister Bhupendra Patel will go on an election tour of Mumbai on Saturday

મુંબઈ મહાનગરમાં એક જ દિવસમાં મુખ્યમંત્રીની ચાર ચુનાવ સભાઓનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવાર તા. 16મી નવેમ્બરે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત…

Trump's win sparks crypto-currency boom Bitcoin hits record-breaking $1 lakh mark

2024ના વર્ષમાં બિટ કોઇને રોકાણકારોને આપ્યું 91ટકાનું વિક્રમી વળતર અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ટ ટ્રમ્પનો વિજય થતાં ક્રિપ્ટો કરન્સીમાં આગ ઝરતી તેજીનો દોર શરૂ થયો છે. બિટ…

Donald Trump's first speech after victory, said - I am all for America

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું કે જુઓ હું આજે ક્યાં છું. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોનો આભાર માન્યો…

રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી માટે સહકાર પેનલના 21 ઉમેદવારો જાહેર

સંસ્પેકાર નલ દ્વારા ગમે તે ઘડીએ ઉમેદવારોનાં નામની કરાશે ઘોષણા રાજકોટ નાગરિક સહકારી  બેન્ક ડિરેકટર ની ચૂંટણીના  સહકાર પેનલ ની 21 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.…

Banaskantha: Name of Congress candidate announced for by-election of Vav assembly seat

વાવ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે  કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું નામ જાહેર  ભાજપ સ્વરૂપ ઠાકોરને ટિકિટ આપે તેવી સંભાવના Banaskantha : બનાસકાંઠા જીલ્લાની વાવ…

ચૂંટણી પંચે ઊટખ સાથે ચેડા કરવાના કોંગ્રેસના આરોપોને ફગાવ્યા

ઈવીએમ હિઝબુલ્લાહના પેજર્સ કરતા વધુ મજબૂત, જેને હેક કરી શકાતુ નથી : ચૂંટણી પંચ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોની વિશ્વસનીયતા અંગેની ચિંતાઓ સાથે કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ ઇવીએમ…

Banaskantha: By-election dates for Vav assembly seat announced

બનાસકાંઠા: ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત તા.18 ઑક્ટોબરના રોજ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી…

Announcement of by-elections on Vav seat of Gujarat

13 નવેમ્બરના રોજ પેટાચુંટણી યોજાશે 23 નવેમ્બરે કરાશે મતગણતરી  ગેનીબેન સાંસદ બની ગયા બાદ વાવની બેઠક પડી ખાલી ગુજરાતની વિધાનસભાની એક બેઠક પર પેટાચૂંટણી જાહેર થઈ…

મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખોનું બપોરે એલાન

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદમાં કરાશે તારીખો જાહેર: ગુજરાત વિધાનસભાની બે બેઠકો માટે પેટા ચૂંટણી તારીખ જાહેર થવાની સંભાવના કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે …