વાઘેલા જૂથના ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડશે તો અહેમદ પટેલ માટે રાજ્યસભાના સાંસદનું પદ ટકાવી રાખવું મુશ્કેલ ગુજરાત કોંગ્રેસમાં શરૂ યેલી આંતરિક ખેંચતાણ વચ્ચે સમગ્ર પ્રકરણમાં…
ELECTION
ભાજપ પાટીદારોને લાભ થાય તેવું આયોગ આપે પછી મંત્રણા: હાર્દિક પટેલ પાટિદાર અનામતને ટેકો ન આપનાર ભાજપને હરાવવાનું લક્ષ્ય હોવાની સ્પષ્ટતા પાસના ક્ધવીનર હાર્દિક પટેલે કરી…
સોમવારે જાહેરનામુ પ્રસિધ્ધ થશે: ૨૯મી મે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ: ૮ જુને મતદાન યોજાશે ગુજરાતની રાજયસભાની ૧૧ બેઠકો પૈકી ૩ બેઠકોની મુદત આગામી જુન માસમાં…
કોંગી હાઇકમાન્ડ દ્વારા અવારનવાર નજરઅંદાજ કરાતા શંકરસિંહ રાજકારણમાં પુત્રને તાકાતવર બનાવવા દૂધ અને દહીંમાં રહેવાની રણનીતિ તરફ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ, રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓને…
નારાજ બાપુ ચૂંટણી લડવા અંગે મૌન ટ્વિટર પર કોંગ્રેસને જ અનફોલોકરી: ટિવટર પરી કોંગ્રેસ, રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસી નેતાઓ,મહાનુભાવોને અનફોલો કરી દીધા: કોંગ્રેસની સાયબર મીટમાં…
ડિજિટલ માધ્યમથી સરકાર પોતાની ઉપલબ્ધીઓ યુવાધન સુધી પહોંચાડશે‘જન સંપર્ક યોજના’ના માધ્યમથી મુખ્યમંત્રી રૂપાણી યુવાનોને સરકારની કામગીરીથી માહિતગાર કરશે: વીજ કટોકટી અંગે વડાપ્રધાનને રૂપાણીએ પત્ર લખ્યો વિધાનસભા…
ચૂંટણીમાં ઇવીએમની વિશ્વસનીયતા અંગે સવાલો ઉભા તા ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં શકય તેટલા વધુ વીવીપીએટી (વોટર વેરીફાય પેપર ઓડિટ ટ્રેઇલ) મશીનનો ઉપયોગ કરવાનો કેન્દ્રીય ચૂંટણી પંચે…
દેશવ્યાપી ચૂંટણીયાત્રા દરમિયાન ભાજપ અઘ્યક્ષ અમિત શાહ ૨૦૧૯ લોકસભા ચુંટણી જીતવા માટે રણનીતિ બનાવશે ભાજપના અઘ્યક્ષ અમિત શાહ આગામી લોકસભાની મિશન માટે તૈયારી કરી રહ્યા છે…
ઐતિહાસિક અને ઝડપી નિર્ણયો લઈ રહેલી ‚પાણી સરકારના વખાણ ચોમેરી ઈ રહ્યાં છે. ‚પાણી સરકારે ટૂંકાગાળામાં ૩૦૦ મહત્વના નિર્ણયો લીધા છે. જયારે સેવાસેતુ કાર્યક્રમના માધ્યમી ૪૦…
ગુજરાતમાં ‘આપ’ના કાર્યકરોમાં જબરો રોષ ચૂંટણી નહીં લડે તો ભાજપને આડકતરી મદદની છાપ ઉભી થશે: પક્ષમાં ભાગલા જેવી સ્થિતિ આમ આદમી પાર્ટી (આપ)ના ગુજરાત એકમમાં ભારે…