દેશના ૧૪મા મહામહિમ રાષ્ટ્રપતિ માટે મતદાન થઈ રહ્યું છે. આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ રાષ્ટ્રપતિની ચુંટણીમાં મતદાન કર્યું હતું. ઉપરાંત ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ…
ELECTION
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શ‚: ૨૦મીએ ગણતરી… આજે ભારતના રાષ્ટ્રપતિ પદ માટે લોકસભા અને દરેક વિધાનસભાઓમાં સભ્યો દ્વારા મત આપવામાં આવશે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ચૂંટણીમાં એનડીએના…
કહેવાતા ગૌરક્ષકોનો પ્રશ્ર્ન ઉભો થાય તે પહેલા જ મોદીએ પાળ બાંધી.. વિપક્ષ પાસેથી ભ્રષ્ટાચારનો મુદ્દો આંચકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ટરસ્ટ્રોક.. લોકસભાનું ચોમાસુ સત્ર શ‚ થયું છે.…
ચૂંટણી પંચ દ્વારા ખાસ પેનલે હાથ ધરેલા ‘ટ્રાયલ’નું તારણ ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે વીવીપીએટી ઉપયોગની સાથે મતદાન માટે પર્ચીની પ્રક્રિયા ફરજિયાત કરવાથી ચૂંટણીના પરિણામો મોડા…
સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં વીવીપીએટી મશીનના ઉપયોગ કરવાની તૈયારી ન હોવા અંગે ચૂંટણીપંચને રિપોર્ટ આપવા કહ્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બેલેટ પેપર અથવા તો EVM મશીન સાથે VVPAT…
૨૫ સપ્ટેમ્બરે સુધારેલી મતદારયાદી પ્રસિધ્ધ કરાશે જુલાઈ ૧થી ચુંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણાની મહત્વપૂર્ણ કામગીરી શ‚ કરવામાં આવી છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં મતદારયાદી જાહેર કરવામાં આવશે. વર્ષના…
એસો.ની ચૂંટણી પહેલીવાર એક જ દિવસે યોજાશે ‘વન બાર વન વોટ’ અંતર્ગત બાર કાઉન્સિલે બેઠકમાં લીધો નિર્ણય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા બાર એસોસિએશન રૂલ્સ ૨૦૧૫…
એનડીએ સરકારના ત્રણ વર્ષ દરમિયાન કરેલી કામગીરીનો રિપોર્ટ તૈયાર કરવા પ્રધાનોને આદેશ રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ કેબીનેટમાં ફેરફાર થવાનો છે. વડાપ્રધાન મોદીએ પ્રધાનોને પોતાના વિભાગમાં થયેલી કામગીરીનો…
રાજનાસિંહ અને વૈંકયા નાયડુ ઉમેદવારની પસંદગી બાબતે સોનિયા ગાંધી, યેચુરી અને માયાવતીને મળશે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભાજપ અને વિપક્ષ…
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ચૂંટણીની રણનીતિ અંગે થશે મહત્વપૂર્ણ ચર્ચા રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપ અને વિરોધ પક્ષો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. તેમાં પણ ચૂંટણીની…