આશરે ત્રીજા ભાગના ‘સ્થાાંતરીત’ મતદારો મતદાનથી વંચિત ! કેન્દ્રીય ચૂંટણી પંચ આઈઆઈટી ચેન્નઈ સાથે મળીને બ્લોક ચેઈન સિસ્ટમ બનાવશે વિશ્ર્વમા સૌથી મોટા લોકશાહી દેશમાં જેની ગણના…
ELECTION
કોંગ્રેસના ૬૩ ઉમેદવારોની ડીપોઝીટ ડુલ! નેતાના ચહેરાી અંજાઈ જવાની ભારતીયોની માનસીકતાના કારણે દિલ્હીના મતદારોએ કેજરીવાલના નામ પર જ આપને ખોબલે-ખોબલે મતો આપ્યા ગત વર્ષે યોજાયેલી લોકસભાની…
દિલ્હી વિધાનસભાની તમામ ૭૦ બેઠકો માટે થઈ રહેલા મતદાનમાં પ્રથમ બે કલાકમાં ૪.૩૩ ટકા જેટલું નિરસ મતદાન: કોંગ્રેસની ચૂંટણી પહેલા રણમેદાન છોડયા જેવી હાલત દિલ્હી વિધાનસભાની…
‘હેલીકોપ્ટર’ નિશાન સાથે સદ્ભાવના પેનલ મેદાનમાં : ૪૦૦૦ પુરૂષ મતદાતાઓ મતદાન કરશે: હોદેદારો ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટની કારોબારી સમિતિ અને પાંચ…
અગાઉ અકલ્પનીય સફળતા પામેલી અને પોણાભાગના ઉમેદવારોને જીતાડી રાજકોટને આદર્શ શહેરની ભેટ આપી ચુકેલી ‘નાગરિક સમિતિ’નું નિર્માણ કરવા યોજાશે મિટીંગ: ઉમદા બહેનો-બંધુઓને કામે લગાડાશે: હાલના બધા…
કલેકટરને તર્કબધ્ધ રજૂઆત કરાઈ માણાવદર નગરપાલિકા ની પ્રમુખપદની ચૂંટણી વેળાસર યોજવા અગિયાર સભ્યો જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા અને કલેકટરશ્રીને કોઇ પણ જાતના રાજકીય દબાણ વગર…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિ સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની વરણીમાં પણ ગુજરાતના નેતાઓ…
‘આપ’ની ઉમેદવારની પ્રથમ યાદીમાં 46 સીટીંગ ધારાસભ્યોની ટિકિટ કપાતા અનેક ધારાસભ્યો બળવાના મુડમાં દેશની રાજધાની દિલ્હી વિધાનસભાની અતિ રસાકસીભરી બની રહેલી ચૂંટણી આગામી આઠમી ફેબ્રુઆરીએ યોજાનારી…
પેટાચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ: ૬ જાન્યુઆરીથી ફોર્મ ભરી શકાશે રાજય ચુંટણી આયોગ, ગાંધીનગર દ્વારા નગરપાલિકાએામાં પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચુંટણી માટેનો વિગતવાર કાર્યક્રમ…
રાષ્ટ્રીય અને સ્થાનિક મુદ્દાઓ વચ્ચેનો ભેદ સમજવામાં ભૂલ ખાઈ જતા ભાજપે દોઢ વર્ષનાં ટુંકાગાળામાં પાંચમાં રાજયમાંથી સત્તા ગુમાવવી પડી! રાજકારણમાં કદી કોઈ કાયમી મિત્ર કે શત્રુ…