સૌરાષ્ટ્ર-કચ્છની પાંચેય બેઠકો કબજે કરવા ભાજપ દ્વારા એડીચોટીનું જોર આયારામ-ગયારામમાં ભાજપના નારાજ આગેવાનો બીજી બગાડશે કે શુ? તેવો સો મણનો સવાલ વર્તમાન સ્થિતિ ઉપરથી ઉદભવિત થઇ…
ELECTION
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવતી જાય તેમ બંને પક્ષો પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આજે વહેલી સવારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મોરબી…
સવારે ૮ કલાકે રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ: ૧૦ કલાકે મોરબીમાં જાહેરસભા ત્યારબાદ વિવિધ ચૂંટણીલક્ષી કાર્યક્રમોની વણઝાર શહે૨ ભાજપ મહીલા મો૨ચાના પ્રભા૨ી અંજલીબેન રૂપાણી, મેય૨ બીનાબેન આચાર્ય,…
ચૂંટણીનો ‘ચટણી’ ખર્ચ ફારસરૂપ!!! આગામી તારીખ ૦૯ નવેમ્બરના રોજ રાજ્યની ૮ વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજાનાર છે. જ્યારે ચૂંટણીની વાત આવે તો ત્યારે ચૂંટણીખર્ચનો મુદ્દો…
ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ૭૪ ઉમેદવારો આજે ઉમેદવારી પત્રોની ચકાસણી દીવમાં જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે દીવમાં ગ્રામ પંચાયતના ૩૮ સભ્યો અને ૪…
સામાજિક અગ્રણી પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ વર્ગોના સમાજ શ્રેષ્ઠીઓ સાથે બેઠક પણ યોજી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચુંટણી સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અબડાસા વિધાનસભા…
પેટાચૂંટણી સંદર્ભે તંત્રે માથાભારે સામે લીધા પગલા મોરબી વિધાનસભા પેટા ચુંટણીને ધ્યાને લઈને અસામાજિક તત્વો સામે પાસા કાર્યવાહી કરી પોલીસ જેલહવાલે કરી રહી છે અગાઉ પાંચ…
પ્રિન્ટ ઇલે. મીડિયાના ન્યુઝ અંગે સતત દેખરેખ રાખશે મોરબી વિધાનસભા પેટા ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર ચૂંટણી પ્રચાર-પ્રસારના માધ્યમો પર દેખરેખ રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને…
અમેરિકામાં ચૂંટણીના માહોલની જમાવટ: ટ્રમ્પ માટે મોદી અને ભારતના સંબંધો બનશે ટ્રમ્પકાર્ડ અમેરિકામાં ચૂંટણી ઝવર ચરમસીમાએ છે ત્યારે આ વખતે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના…
આઠ બેઠકો ઉપર ૧૩૫ ઉમેદવારી ફોર્મમાંથી ૩૩ રદ, ૧૦૨ ઉમેદવારો હાલ મેદાનમાં ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી યોજવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં આજે…