ભાજપે આયાતી ઉમેદવારોને ટિકિટ આપતા કાર્યકરોમાં ઘૂંઘવાટ કાર્યકરોનો રોષ શાંત નહીં થાય તો પેનલોને નુકસાનની ભીતિ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની ટિકિટ ફાળવણી…
ELECTION
જામનગર: 343 ઉમેદવારોના ફોર્મની ચકાસણી: કાલે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે ભાજપ-64, કોંગ્રેસ-63, આપ-60, બસપા-23, એનસીપી-12, સપા-2, અપક્ષ-119 મેદાનમાં જામનગર મહાપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે 343…
81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની 28મી ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા…
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારોને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે વોર્ડ નંબર 2માં ટીકીટ કપાતા કોંગ્રેસના આગેવાન કાળઝાળ થયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.…
ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી સહીતના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવા કાર્યવાહી કોંગ્રેસમાં અંતિમ સમય સુધી પણ ઉમેદવારો શોધવા માટેની ભારે કવાયત: કોરા મેન્ડેટ ફોર્મ…
૨૧ વર્ષથી નાની ઉંમર હોવાના કારણે પૂર્વ કોર્પોરેટરની પુત્રીના બદલે હવે, બહેનને ટિકિટ અપાઈ મનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક નવા વળાંક આવતા જાય છે. વિરોધ વંટોળ વચ્ચે…
પક્ષમાં રહીને પક્ષને નુકસાની પહોંચાડનારાઓ કરતા સામે પડનારાઓથી ભાજપને વધુ લાભ રહેશે: કપાયેલા કે દુભાયેલા થોડા પણ આઘાપાછા થવાની કોશિષ કરશે તો હાંસીયામાં ધકેલાઈ જશે છ…
૧૩મી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે: ૧૫મી ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી, ૧૬મી સુધી ફોર્મ ભરત ખેંચી શકાશે, ૨૮મીએ મતદાન અને બીજી માર્ચે મત ગણતરી રાજકોટ સહિત…
મહાપાલિકા માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય સોમવારથી પ્રચાર-પ્રસાર જોર પકડે તેવી સંભાવના ડોર ટુ ડોર પ્રચારમાં પણ નિયમો રખાયા હોવાના કારણે આ વખતે…
કોર્પોરેશનના ઉમેદવાર ૬ લાખ સુધી, જિલ્લા પંચાયતના ઉમેદવાર ૪ લાખ સુધી, તાલુકા પંચાયતના ઉમેદવાર ૨ લાખ સુધી અને નગરપાલિકાના ઉમેદવાર ૧.૫૦ લાખ અને ૨.૨૫ લાખ સુધીની…