શિક્ષણમાં બાળકને સમજવો જરૂરી છે, તેનાં રસ, રૂચિ, વલણોને ધ્યાને લઇ ભણાવવાની પ્રક્રિયા થવી જોઇએ, ચાઇલ્ડ સાયકોલોજી અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ બંને જુદી બાબત છે. આજનાં શિક્ષકને…
EDUCATION
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનું સત્યુત પગલું ફી માફીનો લાભ લેવા કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર જે તે સ્કૂલમાં જમા કરાવવું પડશે સમાજ માટે જે કોરોના વોરીયર્સ કોરોના સામેની લડાઈમાં…
આજકાલની મસમોટી ફિ ઉઘરાવતી અદ્યતન શાળાઓમાં ભણતાં બાળકોનો સર્ંવાગી વિકાસ કેવો છે તે આપણે જોઇએ છીએ, ઘણીવાર વડીલો કહેતા હોય કે અમારા સમયના ભણતર જેવું તમારૂ…
પોતાના બાળકોને પ્રવર્તમાન સમયમાં મળેલી સફળતાના આધારે તે તેની કારકિર્દી પસંદ કરે છે, પોતાના અધૂરા સપના અને ઇચ્છાઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંતાનોની કારકિર્દીને અસર કરતા…
શિક્ષક સહિતના તમામ કર્મચારીઓએ હવે સવારના સમયે શાળાએ આવવું ફરજીયાત રાજ્યમાં હાલ કોરોનાની મહામારીને કારણે સ્કૂલે વિદ્યાર્થીઓ આવતા નથી. આ સ્થિતિમાં બોર્ડ દ્વારા દરેક માઘ્યમિક અને…
સામાજીક અંતર સાથે શિક્ષણ શરૂ કરવા શાળા સંકુલો વાલીના સંમતિપત્ર માંગશે: દિવાળી પછીના બીજા શૈક્ષણિક સત્રમાં અભ્યાસક્રમ ઘટાડવો પણ જરૂરી: એપ્રિલના પ્રથમ અઠવાડીયે તો પરીક્ષા આવી…
વલ્લભ ક્ધયા કેળવણી મંડળ રાજકોટ સંચાલીત કડવીબાઈ વીરાણી ક્ધયા વિદ્યાલયના સભાખંડમાં નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ વિશે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ…
સ્કૂલો ખોલવા અંગે બે દિવસમાં એસઓપી તૈયાર કરાશે: દિવાળી બાદ સૌપ્રથમ કોલેજો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થા, ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને છેલ્લે પ્રાથમિક શાળાઓ તબક્કાવાર…
દેશમાં આઝાદી પછી ૧૯૬૮ અને ૧૯૮૬ બાદ હાલ ૨૦૨૦માં નવી શિક્ષણ પઘ્ધતિ આવી પણ આજે પણ લોકો ૬૦ થી ૮૦ વચ્ચેના દાયકાને શ્રેષ્ઠ શિક્ષણ ગણે છે,…
આઇ.સી.એ.આઇ. ના નવા નિયમ મુજબ હવે ધોરણ ૧૦ના વિઘાર્થીઓ સી.એ. ફાઉન્ડેશન કોર્સ માટે અસ્થાયીરૂપથી નોંધણી કરાવી શકશે અગાઉથી રજીસ્ટ્રેશનની મંજુરી મળતા ઉમેદવારો ઝડપથી સી.એ.નું સપનું સાકાર…