મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાકાકોટ પ્રાથમિક શાળામાં જમીનદાતા દ્વારા શાળામાં તાળાબંધી કરવામાં આવી. કડાણા તાલુકાના રાકાકોટ પ્રાથમિક શાળાના બાંધકામ માટે જમીન દાનમાં આપનાર પરિવારના સભ્યને મધ્યાન…
EDUCATION
રાજ્ય સરકારના શિક્ષણના મોડેલરૂપ શાળાઓને સુવિધામાં અગ્રીમતા આપવાનું રાજ્ય સરકાર વિચારી રહી છે.સમગ્ર શિક્ષા અંતર્ગત ચાલુ વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં ઓરડાની જરૂરિયાત પર નજર કરીએ તો રાજકોટ…
શાળા તરફથી જ બાળકોને પાઠ્ય પુસ્તકના બે સેટ આપવામાં આવે છે, જેમાં એક સેટ ઘરે અને બીજો સેટ સ્કૂલે રાખવાનો રહે છે કોરોના કાળના બે વર્ષ…
રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને લઈને જીટીયુ સંચાલિત ધરોહર સેન્ટર ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આયોજિત હિન્દૂ સ્ટડીઝ કોર્ષ બે વર્ષ માટેનો હશે આજની યુવા પેઢી આપણી પરંપરા…
રાજકોટ જિ.ની 21 માધ્યમિક શાળાઓમાં સ્કૂલ ઓફ એક્સલન્સની કામગીરી ખોરંભે સરકારી પ્રાથમિક અને મદયમિક શાળાઓને રાજ્ય સરકારે જિલ્લા વાઈઝ સ્કૂલ ઓફ એકસલન્સ તરીકે પ્રસ્થાપિત કરી શિક્ષણનું…
ધો.12ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં દાહોદના પીપેરો અને દાસા કેન્દ્રમાં સામૂહિક નકલની ઘટના બની હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો.12 સામાન્ય પ્રવાહની…
2017માં ખાનગી-શાળાના શિક્ષકોને ગઈંઘજ દ્વારા ડી.એલ.એડ.એટલે કે પીટીસી કોર્ષ બે વર્ષનો કરી લાયકાત આપવામાં આવી હતી જે માત્ર ઇનસર્વિસ શિક્ષકો માટે યોજાયેલ હતી: એ સમયે ગુજરાતના…
જરૂરિયાત મંદ લોકોના લાભાર્થે આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને રોજગાર ક્ષેત્રે સંસ્થા કાર્યશીલ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા તા. 3 ને રવિવારના રોજ એક સાથે બે…
ભારતિય સમાજમા મોગલ અને બ્રિટીશરોના લાંબા શાસન ના પરિણામ સ્વરુપ સમાજમાં અનેક દોષોનુ નિર્માણ થયુ.સૌથી મહત્વની વાત તો એ હતી કે સમાજમા ભેદ ઉત્પન કરનારા આવા…
વિદ્યાર્થીઓ માટે ચાલતી ટ્રાન્સપોર્ટેશન સુવિધાને લીલી ઝંડી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમના બીજા દિવસે રૂટ નં. 1 થી…