શાળા શિક્ષણ માટે રૂ.73,498 કરોડ અને ઉચ્ચ શિક્ષણ માટે રૂ.47,619 કરોડ ફાળવાયા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં ત્રણ નવા કેન્દ્રો બનાવવા માટે 255 કરોડ રૂપિયાની જોગવાઈ યુજીસીનું બજેટ ગયા…
EDUCATION
બજેટમાં યુવાનો માટે કેટલીક મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે. બજેટ 2024-25માં 1.48 લાખ કરોડ શિક્ષણ, રોજગાર અને કૌશલ્યવર્ધન પાછળ ખર્ચવામાં આવશે. સરકારે ઇન્ટર્નશીપ, શિક્ષણ લોન અને…
ગુજરાત સાથે પીપલ-ટુ-પીપલ કનેક્ટ-શિક્ષણ-સંશોધન-પ્રવાસન-સાંસ્કૃતિક સંબંધોનો સેતુ વધારવા ઉત્સુકતા -:મુખ્યમંત્રી:- ➢ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લિડરશીપમાં ભારત-જાપાન વિશ્વાસુ મિત્ર દેશ તરીકે આગળ વધી રહ્યા છે. ➢ ઝિરો…
આજકાલની યુવા પેઢી તેમની વસ્તુઓ વિશે ખૂબ જ સભાન છે, પછી તે શિક્ષણ હોય, નોકરી હોય, લગ્ન હોય કે તેમની સ્વતંત્રતા હોય. તે તેના જીવનમાં તેના…
પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ધ્યાન કેન્દ્રીત કરવા જીએસવી અને એરબસ ઉડ્ડયન ક્ષેત્રમાં કામ કરતા વ્યવસાયિકોની વિશેષ તાલીમ માટે કરશે ભાગીદારી પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર પર વિશેષ…
વર્ષ દરમિયાન 237 દિવસનો અભ્યાસ કરાવાશે: પ્રથમ શૈક્ષણિક સત્ર 27 ઓક્ટોબર સુધી ચાલશે ત્યારબાદ 28 ઓક્ટોબરથી 21 દિવસના દિવાળી વેકેશન મળશે શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2024-25નું…
કુમકુમ તિલક અને મીઠા મોઢા કરાવી શાળાઓમાં શિક્ષણ પર્વનો ઉલ્લાસભેર પ્રારંભ રાજ્ય સરકાર દ્વારા ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો અભિયાનમાં સૌરાષ્ટ્રની શાળાઓમાં બાળકોને કુમકુમ તિલક…
બીજા દિવસે 1983 બાળકોની સાથે 8 દિવ્યાંગ બાળકોને અપાયો પ્રવેશ રાજ્ય સરકારનો શિક્ષણ મહાકુંભએટલેક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેમાંતા. 27/06/2024ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ…
ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપી સમાન તકો આપવા પ્રતિબઘ્ધ: વી.સી. અમી ઉપાઘ્યાય ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા તમામ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને મફત શિક્ષણ…
સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. નાના ભૂલકાઓ પેહલી વખત પોતાના ડગલા શાળા પરિસરમાં પાડી રહ્યા છે. અને વિદ્યા દેવી માતા સરસ્વતીની આરાધના રૂપે…