શિક્ષણ વિભાગે નવી ભરતીમાં ફરી ઉમેદવારી પર પ્રતિબંધ મુકયો રાજ્યમાં વિદ્યાસહાયકો, શિક્ષણ સહાયકો અને મુખ્ય શિક્ષકોની ભરતીમાં નોકરી મેળવનારાઓ ફરીવાર ભરતી ાય ત્યારે પણ ઉમેદવારી નોંધાવીને…
EDUCATION
એપ્રિલ માસના અંત સુધીમાં વિદ્યાર્થીઓને પુસ્તકો પહોંચાડી દેવાશે રાજ્યની પ્રામિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના વિર્દ્યાીઓને એપ્રિલ માસમાં જ સ્કૂલોમાંથી પુસ્તકો મળી રહે…
ફિઝિક્સ, કેમેસ્ટ્રીના પ્રશ્ર્નો સરેરાશ પણ મેથ્સના પ્રશ્ર્નો અઘરા-લાંબો હોવાથી અનેક છાત્રો હતાશ ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે આજે સમગ્ર દેશમાં જેઇઇ એટલે કે જોઇન્ટ એન્ટ્રન્સ એકઝામ લેવાઈ…
હવે નીટની પરીક્ષા ૨૫ વર્ષથી વધુ વયના છાત્રો પણ આપી શકશે: પરીક્ષા ફોર્મની તારીખ ૫ એપ્રિલ સુધી વધારાઈ સુપ્રીમ કોર્ટે એક મહત્વનો આદેશ આપતા કહ્યું કે,…
જીવનમાં ભણતર તે ખૂબ મોટો ભાગ ભજવે છે. ત્યારે દરેક મનુષ્ય પોતાનાં ભણતરના સમયમાં અનેક પરીક્ષાઓ દેતો હોય છે. ત્યારે દરેક વિધ્યાર્થીઓ પોતાની રીતે ત્યારી કરતાં…
પી.જી. મેડિકલમાં પ્રવેશ ઓફલાઈન કરાશે વિદ્યાર્થીઓને ગાંધીનગર સુધી આવવું પડશે પીજી મેડિકલમાં પ્રવેશ માટે રાજ્ યસરકાર દ્વારા કેન્દ્રીય પદ્ધતિી પ્રવેશ કરવાની જાહેરાત કરી દેવાઈ છે.જો કે…
ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાના મુખ્ય પેપરો પૂરા થતા પેપર ચકાસણીની કામગીરી શરૂ કરાય બોર્ડની પરીક્ષાના મહત્વના પ્રશ્ન પેપરો પુરા થયા બાદ ઉતરવહી અવલોકનની કામગીરી શરૂ થઈ…
મારવાડી કોલેજ ખાતે યોજાઈ ત્રિદિવસીય ‘મંન’ વ્યાખ્યાન માળા: બોમ્બે સ્ટોફ એકસચેન્જના આદિત્યના શ્રીવાસ્તવ, આઈઆઈએમ બેંગ્લોરનાં લત્તા ચક્રવર્તી તા કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતના મહાનુભાવો રહ્યાં ઉપસ્તિ મારવાડી…
યુનિવર્સિટી ખાતે બિઝનેસ ફિએસ્ટા માટે ઉભા કરાયેલા ૪૦ સ્ટોલમાં વિવિધ ઉત્પાદનોનું કરાયું વેંચાણ એચ.એન.શુકલા કોલેજ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજરોજ આયોજીત બિઝનેશ ફિયેસ્ટામાં વિર્દ્યાીઓએ વેપાર-વાણિજયના પ્રેકટીકલ…
પરીક્ષાર્થીને નજીકનું એકઝામિનેશન સેન્ટર જાણવા એપ લોન્ચ કરાઈ નીટ-૨૦૧૭ વધુ ૨૩ સીટીમાં લેવાશે. આ માટે નજીકનું સેન્ટર શોધવા છાત્રો માટે એપ લોન્ચ કરવામાં આવી છે. નેશનલ…