અંગ્રેજી-હિન્દી કરતા સ્થાનિક ભાષામાં નીટ અઘરી કેમ? સરકારે માંગ્યો જવાબ સરકારનાં માનવ સંશાધન મંત્રાલય દ્વારા સીબીએસઈને વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવાયેલા પ્રશ્ર્ન સંદર્ભે જવાબ આપવા જણાવ્યું છે કે…
EDUCATION
આ નિર્ણય અંગે વાલીઓ અને વિઘાર્થીઓ દ્વારા આર.ટી.આઇ. અન્વયે ઉઠાવાતા પ્રશ્ર્નો ધોરણ-૧રની બોર્ડની પરીક્ષામાં ગુજરાત સેક્ધડરી અને હાયર સેક્ધડરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. કે…
૨૦૦૭ બાદ પુસ્તકોમાં કોઈપણ જાતની વિગતો ઉમેરવામાં આવી ન હોવાથી એનસીઈઆરટી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય નેશનલ કાઉન્સીલ ઓફ એજયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા દસકા બાદ તમામ…
ડિજિટલાઈઝેશનમાં વધારો થતા ૩૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના આઈટી એન્જિનિયરોની બેકારીમાં થઈ રહેલો વધારો દેશના માધ્યમોનાં રીપોર્ટ જણાવેલ છે તે મુજબ વર્ષાંતે ૫૬,૦૦૦ આઈ.ટી. પ્રોફેશ્નલને…
એકબાજુ સરકારના ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ સહિત કાર્યક્રમો યોજી શિક્ષણને પ્રોત્સાહન અપાય અને બીજી બાજુ એચ. ટાટની પરીક્ષામાં અર્ધો લાખ શિક્ષકો ‘ઢ’ સાબિત થયા રાજય સરકાર દ્વારા…
વિધાર્થીઓને થયેલા અન્યાય મુદ્દે વાલીઓ સોમવારે મુખ્યમંત્રીને રજુઆત કરશે મેડિકલમાં પ્રવેશ માટે તાજેતરમાં લેવામાં આવેલી નીટ મા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રશ્નપત્રો અલગ અલગ પુછવાના મુદ્દે…
સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ રદ થતા વિદ્યાર્થીઓ માટે બોર્ડે વ્યવસ્થા કરવી પડશે: ટુંક સમયમાં લેવાશે નિર્ણય રાજ્ય સરકારે ધોરણ-૯ થી ૧૨માં સેમેસ્ટર સિસ્ટમ રદ કરી છે, જેના…
પાઠય પુસ્તકોની છાપણીમાં ભૂલો થવાને કારણે અધવચ્ચે છાપકામ રોકી દેવાતા વિલંબ થયાની બોર્ડની દલીલ ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સીબીએસઈ)નું નવું સત્ર શ‚ થયાના ૪૫…
નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટના પેપરોના ટ્રાન્સલેશનમાં અનેક ભુલો: ધોરણ-૧૨ સાયન્સમાં ૯૯.૫૨ પર્સન્ટાઇલ મેળવનાર અમદાવાદની ફરહાના નીટના પરિણામોને લઇને ટેન્શનમાં: સીબીએસઇની બેદરકારીએ વિદ્યાર્થીઓને મુંઝવ્યા વિદ્યાર્થીઓેન ધોરણ…
ઝળહળતા પરિણામી વિધાર્થીઓ ખુશ-ખુશાલ શાળા સંચાલકો દ્વારા વિધાર્થીઓને વધાવી લેવાયા આજે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામી રાજકોટની વિવિધ શાળાઓના છાત્રોમાં…