આગામી માર્ચમાં ધોરણ ૧૦-૧૨ની બોર્ડ પરિક્ષા લેવાનાર છે. અને ટાઈમ ટેબલ પણ બહાર પડી ગયું છે. એ સાથે જ પરિક્ષા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પાલન…
EDUCATION
માતૃભાષાની મહત્વતા જાળવી રાખવા તરફ રૂપાણી સરકારનું એકશન આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૮થી તમામ શાળાઓમાં ધોરણ ૮ સુધી ગુજરાતી ભાષા ફરજીયાતપણે ભણાવાશે. ગુજરાતી ભાષાએ આપણી માતૃભાષા છે…
તા. ૧૫ થી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન બોર્ડની જેમજ પરીક્ષા લેવાશે પ્રથમ પચાસમાં સ્થાન પામનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરથી મુક્ત થાય અને બોર્ડની પરીક્ષામાં સારૂં…
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી યોજાઈ હતી જેમાં શિક્ષકોના કલ્યાણનીધી, શિક્ષણ તેમજ શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષક…
નવી દિલ્હી હાલ, ધોરણ ૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરિક્ષાની તૈયારીઓમાં ઝુંટાયા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન – સીબીએસઇએ ધોરણ ૧૦ અને ૧૨ની…
ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા પહેલા નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ માટે એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકને એક્ઝામ વોરિયર્સ નામ અપાયું છે. જેનું આવતીકાલે લોકાર્પણ…
GPSCની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં 1045 ઉમેદવારો પાસ થાય છે, જ્યારે આગામી 14 માર્ચ, 2018ના રોજ અંતિમ પરિણામ જાહેર કરાશે. ખાસ કરીને…
આઈસીએસસી અને આઈએસસીની પરિક્ષાનું કાઉન્ટ ડાઉન શરુ ઈન્ડિયન સ્કૂલ સર્ટીફિકેટ દ્વારા ઈન્ડિયન સેક્ધડરી એજયુકેશન માટે ફાઈનલ ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. આઈએસસીઈ દ્વારા જાહેર કરાયેલા આઈએસી…
સીબીએસઈ દ્વારા લેવાતી નેશનલ એલીજીબીલીટી એન્ડ એન્ટ્રાસ ટેસ્ટ ૨૦૧૮નો સીલેબસ ગયા વર્ષની સમાન રહેશે આ વર્ષે નીટ (ધી નેશનલ એલીજીબીલીટી એન્ડ એન્ટ્રાસ ટેસ્ટ) મે માસનાં પ્રથમ…
બી.કોમ, બી.બી.એ., એલ.એલ.બી., એમ.સી.એ, એમ.બી.એ સહિતની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો: યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સીબીસીએસ પઘ્ધતિ અંતર્ગત સન-૨૦૧૮ પ્રથમ છ માસ…